ભારત અને પાકિસ્તાન ની મેચ હોય ત્યારે સમર્થકો આક્રમક મૂડ માં આવી જાય છે. પોતાના દેશ ને સપોર્ટ કરતા બંને દેશ ના સમર્થકો કટ્ટર થઇ જાય છે. ...

વર્લ્ડ કપ 2019 : રવિવારે રમાયેલી મેચ માં જોવા મળ્યો અનોખો નજારો


ભારત અને પાકિસ્તાન ની મેચ હોય ત્યારે સમર્થકો આક્રમક મૂડ માં આવી જાય છે. પોતાના દેશ ને સપોર્ટ કરતા બંને દેશ ના સમર્થકો કટ્ટર થઇ જાય છે. પરંતુ રવિવારે વર્લ્ડ કપ ની રમાયેલી મેચ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન ની મેચ માં થોડો અલગજ નજારો જોવા મળ્યો હતો. જેનો ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. ખેલદિલી ની ભાવના દેખાડવા માટે ભારતીય ફેન્સ એ પાકિસ્તાની ટિમ ને સપોર્ટ કર્યો હતો.


ક્રિકેટ વર્લ્ડ કપ ના ટ્વીટર ઓફિસિયલ એકાઉન્ટ માં ફોટો શેયર કરતા ની સાથે કેપશન માં લખવામાં આવ્યું હતું કે સ્પિરિટ ઓફ ક્રિકેટ. આ ફોટો માં ભારતીય સમર્થકે પોસ્ટર પકડ્યું છે જેમાં લખેલું છે પાડોશીઓને સપોર્ટ કરો, કમ ઓન પાકિસ્તાન. તેના સિવાય બીજા ફોટો માં એક ભારતીય પ્રસંશક પાકિસ્તાની ઝંડો પકડીને ઉભા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog