Gujarati Article આ વાત થી તો કોઈ પણ અજાણ નહિ હોઈ કે અમીર બિજનેસમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન ગયા વર્ષ 12 ડિસેમ્બર એ...

Gujarati - અંદર થી કંઈક આવું દેખાઈ છે ઈશા અંબાણી નું ઘર, બનાવવા માટે લાગ્યા 450 કરોડ


Gujarati Article

આ વાત થી તો કોઈ પણ અજાણ નહિ હોઈ કે અમીર બિજનેસમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન ગયા વર્ષ 12 ડિસેમ્બર એ આનંદ પિરામલ ની સાથે થયા હતા.



ઈશા અંબાણી લગ્ન પછી ઘણી વાર સ્પોટ થઇ ચુકી છે. હાલ માં તે પોતાના પતિ સાથે નવા ઘર "ગુલીટા" માં શિફ્ટ થઇ ચુકી છે. આ ઘર ની થોડી તસવીરો પણ સોસીયલ મીડિયા માં આપલોડ કરવામાં આવી છે. બહાર દેખાતું આ આલીશાન ઘર અંદર થી પણ ઘણુંજ આલીશાન છે. જેમાં ઘણી સુવિધા ઓ પણ છે.



આ ઘર સાઉથ મુંબઈ ના વર્લી માં સ્થિત છે જેનું નામ "ગુલીટા" છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ બંગલા ને આનંદ ના માતા-પિતા એ પોતાની નવી વહુ ઈશા અંબાણી ને ગિફ્ટ ના રૂપ માં આપ્યો છે.




આ ઘર સંપૂર્ણ રીતે નવું છે અને તેને ઘણા દિવસો થા બનાવામાં આવી રહ્યું છે. તેને સંપૂર્ણ રીતે બનાવવા માં 450 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. તે 50 હજાર સ્કેર ફૂટ માં ફેલાયેલું છે.


પાંચ માળ ની આ ઇમારત માં એક ઉંચી છત વાળો વિશાલ હોલ, એક હવા માં સ્વિમિંગ પુલ ના સાથે ઘણીં સારી સુવિધાઓ પણ છે. ગ્રાઉન્ડ ફ્લોર માં એક એક્ટ્રેસ લોબી છે. સાથેજ ખબુજ સરસ ડાઇનિંગ હોલ અને માસ્ટર બેડરૂમ બીજા માળે છે. આ બંગલા ને સંપૂર્ણ રીતે ડાયમંડ થીમ ઉપર બનાવામાં આવ્યો છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog