Gujarati Article લોકસભાની ચુરાની ની પ્રચંડ જીત પછી પ્રધાન નરેન્દ્ર મોદી એ બીજી વાર પ્રધાનમંત્રી પદ ની શપથ લીધી. PM નરેન્દ્ર મોદી ન...

Gujarati - PM નરેન્દ્ર મોદી ની નવી રેન્જ રોવર ની ખૂબીઓ જાણીને તમે પણ રહી જશો હેરાન


Gujarati Article

લોકસભાની ચુરાની ની પ્રચંડ જીત પછી પ્રધાન નરેન્દ્ર મોદી એ બીજી વાર પ્રધાનમંત્રી પદ ની શપથ લીધી. PM નરેન્દ્ર મોદી ની લોકપ્રિયતા પુરી દુનિયામાં છે. PM મોદી હંમેશા તેના પહેરવેશ ને લઈને ઘણા ટ્રેન્ડ માં રહે છે. પરંતુ આ દિવસો માં તેમની નવી લકઝરી અને પાવરફુલ કાર રેન્જ રોવર સેટીનેલ ઘણી સુરખીયો માં છે. તો ચાલો જાણીએ આ કાર ની ખૂબીઓ

દેશ ના પ્રધાનમઁત્રી નરેન્દ્ર મોદી આજે કાલ સૌથી વધુ રેન્જ રોવર સેટીનેલ માં યાત્રા કરતા નજર આવે છે. આ એક ખુબજ ખાસ કાર છે. જેમાં સેફટી નું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એક સોલિડ અને એક દમદાર કાર છે.

વાત કરવામાં આવે તેના એન્જીન ની તો તેમાં 5.0 લીટર નું સુપર ચાર્જ V8 પેટ્રોલ ઈન્જીન આપવામાં આવ્યું છે જે 375 bhp ની પાવર જનરેટ કરે છે. તેમની સ્પીડ 218 કિલોમીટર પ્રતિ કલાક ની છે. રેન્જ રોવર સેટીનેલ માં VR8 બેલિસ્ટિક સુરક્ષા આપવામાં આવી છે જે તાત્કાલિક વિસ્ફોટ ઉપકરણો (IED) સહીત વાહનો ને અધિકાંશ પ્રકાર ના હુમલા થી સુક્ષિત રાખી શકે છે. મીડિયાની એક રિપોર્ટ પ્રમાણે તેમની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. તેમાં ફક્ત 5 લોકો ના બેસવાની જગ્યા આપવામાં આવી છે. તેમાં બ્લાઇન્ડ સ્પોટ મોનીટરીંગ ફ્લાઇજિંગ વેહિકલ સેન્સિંગ અને ટી-જંક્શન વાળા સરાઉન્ડ કેમેરા સિક્યુરિટી છે.

PM નરેન્દ્ર મોદી ની આ ખાસ કાર ને એમ્બ્યુલેન્સ ની જેમ મોડીફાય કરવામાં આવી છે. એટલુંજ નહિ પરંતુ આપતકાલ માં પણ આ કાર ઘણીજ ઉપયોગી છે. કાર ની નીચે અને ઉપર 15 કિલોગ્રામ TNT બ્લાસ્ટ અને DM51 ગ્રેનેડ એક્પ્લોઝન ની અસર નથી થતી.

તેને સુપર હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ થી બનાવવામાં આવ્યા છે જે અટેક ના આગળ વલ્ડ ક્લાસ પ્રોટેક્શન આપે છે. ગાડી ની અંદર બધાજ પ્રકાર ના ઈલાજ ના ઉપકરણ હોઈ છે. આ કાર બ્લાસ્ટિક હુમલા ના ખિલાફ પુરી રીતે વીઆર8 સ્ટાન્ડર્ડ લેવલ સર્ટિફાઈડ છે. એવા માં દેશ ના ઘણા ફિલ્મી સિતારા અને બિઝનેસ મેન પોતાની સુરક્ષા જોતા આ ગાડી નો ઉપયોગ કરે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog