Gujarati Article હનુમાનજી ની કૃપા થી આ ચાર રાશિનો બની રહ્યો છે શુભ યોગ અને આ રાશિ ને થોડું રાખવું પડશે ધ્યાન મેષ પરિવાર ...

Gujarati - હનુમાનજી ની કૃપા થી આ ચાર રાશિનો બની રહ્યો છે શુભ યોગ અને આ રાશિ ને થોડું રાખવું પડશે ધ્યાન


Gujarati Article

હનુમાનજી ની કૃપા થી આ ચાર રાશિનો બની રહ્યો છે શુભ યોગ અને આ રાશિ ને થોડું રાખવું પડશે ધ્યાન

મેષ

પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઇ શકે છે. વાહન સાથેનો થોડો ખર્ચ વધી શકે છે. નવું રોકાણ વિચારીને કરવું. પૈસાની લેણ દેણ થી બચવું.

વૃષિક

જુના અટકેલા પૈસા મળી શકે છે. સબંધીઓ માં વિશ્વાસ ની ઉણપ જણાય. પરિવાર માં થોડો તણાવ રહી શકે છે. વેપાર થોડું સક્રિય થાય. માતા-પિતા નો પ્રેમ અને સહયોગ મળે.

મિથુન

આર્થિક લાભ માટે વારંવાર યાત્રા થઇ શકે છે. વેપાર માં ઉન્નતિ થાય. ઘર પરિવાર માં અનુકૂળ વાતાવરણ બનેલું રહે. ઈશ્વર પ્રત્યે ની આસ્થામાં વધારો થાય. સેહત સામાન્ય રહે.

સિંહ

ધન લાભ થવાની સાથે ખર્ચ માં પણ વધારો રહે. ઘર પરિવાર માં પ્રેમ તેમજ સમ્માન મળે. સ્વદિષ્ટ વાનગીઓ નો આનંદ લઇ શકશો. મિત્રો ની સાથે આનંદ થી સમય પસાર થાય.

કન્યા

તમારી લોક પ્રિયતમા વધારો થશે. બાળક તરફ થી ખુશી ને સમાચાર તમને પ્રસન્ન કરે. સામાજિક કર્યો માં સારો ભાગ લઇ શકશો. નવું વાહન ખરીદી શકો છો. પતિ પત્ની માં થોડો મત ભેદ રહે.

તુલા

જીવનસાથી નો વ્યવહાર પ્રેમ પૂર્ણ રહે. વ્યક્તિગત સબંધો માં મજબૂતી રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા ની યોજના બની શકે છે. તમારું આકર્ષણ વધશે. માન સમ્માન વધશે.

વૃષભ

મિત્રો તેમજ ઉચ્ચ અધિકારીઓ નો સહયોગ ના મળે. વાદ વિવાદ થી થોડું દૂર રહેવું. પરિશ્રમ ની વધુ જરૂર પડે. કોર્ટ કચેરી માં જીત નિચ્ચિત થાય. નવું વાહન ખરીદી શકો છો.

ધન

પતિ પત્ની માં પોતાના મત ભેદ ઉભા થઇ શકે છે. રાજનેતિક કાર્ય માં રુચિ વધે. વેપાર માં સ્પર્ધા વધે. વૈવાહિક સમસ્યા નું સમાધાન આવે. વાહન માં ખર્ચ વધી શકે.

મકર

પારિવારિક માહોલ ખુશનુમા રહેશે. ધાર્મિક કર્યો માં રુચિ વધશે. વેપાર માં ભાગીદારી માં લાભ થશે. સમાજ માં કર્યો માં આગળ રહેશો. ઉભું રહેલું ધન મળશે.

કુંભ

જીવન સાથી સાથે અનબન થઇ શકે. સ્વભાવ માં વિનમ્રતા બનાવી રાખો. પ્રોપર્ટી સબંધિત વિવાદ થઇ શકે. ભૌતિક સુખ સુવિધા માં વધારો થાય. નૌકરી માં આગળ વાંધો.

મીન

ભૂમિ, ભવન ની ખરીદી માં લાભ થવાની શક્યતા છે. જુના મિત્રો ને મળીને ખુશી થશે. વિદ્યાર્થીઓ નું મન ભણતર માંથી ભટકી શકે છે. પરિવાર માં ખુશાલી રહેશે. અધિકારીઓ ના કામ માં સહયોગ મળે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog