Gujarati Article મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ ના એક વિદ્યાર્થી આયુષ શર્મા એ એક એવી ડિવાઈજ બનાવી છે, જે ફક્ત તમારા આવાજ કરવા ઉપર ...

Gujarati - ભોપાલ ના આ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું આવું આવિષ્કાર


Gujarati Article

મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ ના એક વિદ્યાર્થી આયુષ શર્મા એ એક એવી ડિવાઈજ બનાવી છે, જે ફક્ત તમારા આવાજ કરવા ઉપર ઘર ના બધાજ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ને ચાલુ અને બંધ કરી દેશે. આયુષ એ પોતાની એક વર્ષ ની મહેનત પછી એક સ્માર્ટ ઑટોમેશન બનાવ્યું છે. 

આ ડિવાઈજ દ્વારા તમે તમારા ઘરમાં રહેલ ઇલેક્ટ્રોનિક ડિવાઈજ ને તમારા અવાજ થી ચાલુ તેમજ બંધ કરી શકો છો.

આયુષ ને આ ડિવાઈજ બનાવવા માટે 7 હજાર જેવો ખર્ચ આવ્યો છે. 16 વર્ષ ના આયુષ એ આ સ્માર્ટ હોમ ઑટોમેશન ને વંડર નામ આપ્યું છે. કેમ કે તે એક અવાજ દ્વારા ચાલે છે. હોમ ઑટોમેશન સિસ્ટમ વંડર થી તમને વોઇસ કમાન્ડ ના માધ્યમ થી બ્લુટુથ અથવાતો વાઇફાઇ ના દ્વારા તમારા રૂમ માં ઉપકરણો ને નિયંત્રણ કરવામાં મદદ મળે છે.

સ્વીચ પેનલ બદલવાની જરૂર નથી તેમની ખાસિયત એ છે કે તે સસ્તું છે. ઘર ના રમ વાયરિંગ તેમજ સ્વીચ પેનલ ને બદલવાની જરૂર નથી કેમ કે આ કોઈ પણ સ્વીચ માં સરળ રીતે ફિટ થઇ જાય છે અને રિસ્પોન્સ કરે છે. હવે આયુષ આ કંપની દ્વારા લોન્ચ કરવાની તૈયારી માં છે.

આ ડિવાઈજ ને તમે ઘણા રૂમ માં લગાવી શકો છો. ત્યારબાદ તમે તેને એક સિસ્ટમ સાથે જોડી શકો છો. આ સિસ્ટમ પોતાનું નેટવર્ક ઉભું કરે છે જેનાથી તમે બધાજ ને એક સાથે સરળ રીતે નિયંત્રણ કરી શકો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog