Gujarati Article  ભારતીય ક્રિકેટ ટિમ માટે અત્યાર સુધી નો વર્લ્ડ કપ ખૂબ જ શાનદાર રહ્યો છે. બ્લૂ કલર ની જર્સી માં ભારતીય ટીમે ખૂબ જ ...

Gujarati - હવે ભગવા કલર ની જર્સી માં નજર આવશે ટિમ ઈન્ડિયા, જાણો શું છે તેની પાછળ નું કારણ


Gujarati Article 

ભારતીય ક્રિકેટ ટિમ માટે અત્યાર સુધી નો વર્લ્ડ કપ ખૂબ જ શાનદાર રહ્યો છે. બ્લૂ કલર ની જર્સી માં ભારતીય ટીમે ખૂબ જ પ્રશશ્નિય પ્રદર્શન કર્યું છે. ભારત પાકિસ્તાન મેચ માં ભારતે 89 રનથી જીત મેળવી હતી. પરંતુ હવે આગળ ની મેચ માં ભારતીય ટિમ ઓરેન્જ કલર ની જર્સી ના નજરે આવી શકે છે. ભાત નો આગલા નો મુકાબલો અફઘાનિસ્તાન સામે 22 જૂને છે. આ એમસીએચ માં ભારતીય ટિમ બ્લૂ નહીં પરંતુ કઈક બીજી જ કલર ની જર્સી માં નજરે આવી શકે છે. 

શું છે તેની પાછળ નું કારણ ?


આઇસીસી એ વિશ્વકપ રમી રહેલી બધી ટીમો માટે એક નિયમ બનાવ્યો છે કે જેમાં જો બંને ટિમ ની જર્સી નો કલર લગભગ સરખો હોય તો ઈક ટિમ ને મહેમાન ટિમ અને બીજી ટિમ ને મેજબાન ટિમ નો દરજ્જો આપવામાં આવશે. 

મેચ દરમિયાન મહેમાન ટીમે બીજા રંગ ની જર્સી પહેરવાની રહેશે. આઇસીસી એ આ કરવાનું કારણ ટીવી બ્રોડ્કાસ્ટિંગ નું જણાવ્યુ છે. આઇસીસી ન્નું કહેવું છે કે જો બંને ટિમ સરખી જર્સી પહેરીને મેદાન માં ઉતરે છે તો ખેલાડી ને ઓળખવા મુશ્કેલ બની જાય છે. માટે આ નિયમ બનાવવા માં આવ્યો છે. 


ભારત અને અફઘાનિસ્તાન ની ટિમ નો ડ્રેસ નો કલર લગભગ એક સરખો છે. માટે આ મેચ માં આઇસીસી એ ભારત ને મહેમાન ટિમ નો દરજ્જો આપ્યો છે. જેના કારણે ટિમ ઈન્ડિયા એ પોતાના ડ્રેસ માં બદલાવ કરવો પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત આ મેચ માં ઓરેંજ કલર નો ડ્રેસ પહેરશે. જો કે અધિકારીત રીતે હજુ કોઈ પુયરતી માહિતી આપવામાં નથી આવી.

22 જૂને ભારતીય ટિમ નવા કલર ની જર્સી માં નજરા આવશે એ તો પક્કુ જ છે. પરંતુ કલર કયો હશે તેની પૂરતી માહિતી હજુ મળી નથી બની શકે કે કલર માં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog