Gujarati Article સોસીયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થાય છે, જેને જોઇને આપણે ઘણાજ હેરાન થઇ જતા હોઈએ છીએ. એવોજ એક વિડીયો સોસીયલ મીડ...

Gujarati - ચોથા માળેથી પોતાના દીકરા ને બચાવવા માતા બની સુપર વુમન જુઓ વિડિઓ


Gujarati Article

સોસીયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થાય છે, જેને જોઇને આપણે ઘણાજ હેરાન થઇ જતા હોઈએ છીએ. એવોજ એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે કોલંબિયાનો છે.


આ વીડિયોમાં એક બાળક ચોથા માળેથી મળી રહ્યો હોય છે. આ દરમિયાન માતા એ તેને એક સુપર વુમન ની જેમજ બચાવી લીધો. ત્યારબાદ તે સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઇ ગઈ અને વિડીયો સોસીયલ મીડિયા માં વાયરલ થઇ ગયો.


આ મહિલા નો છોકરો રેલિંગ ની પાસે પહોંચી ગયો અને રેલિંગ થી પડતા મહિલા એ ખુબજ ઝડપથી તે છોકરાને પડતા પચાવી લીધો. વીડિયોમાં માતા અને દીકરો કોલમ્બિયા ના મેડેલિન માં લોરેન્સ કોલોનિયલ બિલ્ડીંગ માં મોન્સેરિત નિર્માણ કંપની ના કાર્યાલય ના એક દરવાજા ના બહાર રાહ જોઈ રહ્યા હતા.


વિડીયો માં તમે જોઈ શકો છો કે બાળક ચોથા માળેથી રેલિંગ ની તરફ ભાગી જાય છે અને અચાનક તે રેલિંગ થી પડે છે. પરંતુ બાળક ની માતા ભાગીને તેનો હાથ પકડે છે અને તેને ઉપર ની બાજુએ ખેંચે છે.


ઘટના માં એ પણ નજર એ આવે છે કે તે દરમિયાન ડિલિવરી મેન લિફ્ટ માંથી બહાર નીકળે છે. તે પણ બાળક ને બચાવવા માટે નીચે તરફ ભાગે છે. પરંતુ એ વાત ની હજુ પુષ્ટિ થઇ નથી કે બાળક આ ઘટના માં ઘાયલ થયું છે કે નહિ. પરંતુ સોસીયલ મીડિયા પર લોકો માતા ના વખાણ કરી રહ્યા છે અને થોડા લોકો તેમની લાપરવાહી ની વાત પણ કરી રહ્યા છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog