Gujarati Article દરેક વ્યક્તિ પોતાની કિસ્મત લઇ ને આ દુનિયા માં આવે છે. તમે એક વાત તો જરૂર સાંભળી જ હશે કે સમય નું ચક્ર ગમે ત્યારે ફ...

Gujarati - આ વિદેશી મહિલા એ ભારત આવી ને વહેંચી ચા આજે છે કરોડો ની કિંમત ની માલકીન


Gujarati Article

દરેક વ્યક્તિ પોતાની કિસ્મત લઇ ને આ દુનિયા માં આવે છે. તમે એક વાત તો જરૂર સાંભળી જ હશે કે સમય નું ચક્ર ગમે ત્યારે ફરી જાય છે. કોઈ ધારે છે છતાં પણ સફળતા નથી મળતી અને કોઈક ને સફળતા સામે ચાલી ને ગળે મળવા આવે છે. આજે અમે તમને એ વિદેશી મહિલા વિષે બતાવીશું જેના ભારત આવી ને ચાના શીખ ને પોતાના ધંધા માં પરિવર્તિત કર્યો અને આજે બની ગઈ છે કરોડો ની સંપત્તિ ની માલકીન.


અમેરિકા માં રહેવા વળી બ્રુક એડ્ડી જેની જિંદગી ભારત આવી ને સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. એડ્ડી વર્ષ 2002 માં ભારત ફરવા માટે આવી હતી અને તે ફરવા ની ખુબ શોખીન હતી અને તેનો વિચાર ભારત ફક્ત ફરવા માટે નો જ હતો. 


ત્યારે તે ભારત એક વર્ષ માટે રોકાઈ હતી અને ભારત માં તેને ચા પીવાની ટેવ પડી ગઈ હતી. જયારે એડ્ડી અમેરિકા ભારત થી અમેરિકા પછી ફરી ત્યારે તે ત્યાં ચા નો બીજો વિકલ્પ મળ્યો નહિ તેથી તેને ચા બનવાનું જાતેજ શીખ્યું અને બનાવ લાગી તથા ઘરે મહેમાન આવે ત્યારે પણ કોફી નાસ્તા ની જગ્યાએ તે ફક્ત ચા જ અપાતી હતી. 


બધા તેના વખાણ કરતા હતા અને તેના કારણે જ તેને આ વસ્તુ ને બિઝનેસ માં બદલવાનો વિચાર આવ્યો.અને તેને પોતાની કંપની નું નામ પણ "ભક્તિ ચા" રાખ્યું.10-10 ડોલર માં ઘરે ઘરે જય ને ચા વેચાતી એડ્ડી ની જિંદગી અત્યારે બદલાઈ ગઈ છે અને આજે તેની કંપની ની કિંમત 237 કરોડ રૂપિયા છે. એડ્ડી આજે પણ ભારત આવે છે અને હાલ માંજ એક ગામ ના વિકાસ માટે 35 કરોડ રૂપિયા દાન આપ્યા છે.



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog