Gujarati Article આપણા સમાજ માં ઘણા પ્રકાર ના લોકો રહે છે ગરીબ, અમીર અને અસહાય. કામ તો બધાજ કરે છે પરંતુ તેમની કમાણી એટલી નથી થઇ શક...

Gujarati - પોતાની કમાણી નો સૌથી મોટો હિસ્સો દાન કરે છે આ 5 બૉલીવુડ ના અભીનેતા


Gujarati Article

આપણા સમાજ માં ઘણા પ્રકાર ના લોકો રહે છે ગરીબ, અમીર અને અસહાય. કામ તો બધાજ કરે છે પરંતુ તેમની કમાણી એટલી નથી થઇ શક્તિ કે તે તમનું પેટ સરળ રીતે ભરી શકે.

આપણા થી મોટા લોકો એવું મને છે કે જો આપણી કમાણી બીજા કરતા વધુ હોઈ તો બીજા ને સહાય જરૂર થી કરવી જોઈએ. એવા માં જોવા જઈએ તો બૉલીવુડ માં ઘણા એવા અભીનેતા છે જે પોતાની કમાણી નો મોટો હિસ્સો દાન માં આપે છે. આજે આપણે વાત કરીશું તે 5 બૉલીવુડ અભિનેતા વિષે જે પોતાની કમાણી નો મોટો હિસ્સો દાન કરી દે છે.

સલમાન ખાન


સલમાન ખાન હંમેશા દાન માં આગળ રહ્યા છે. તેણે બીઇંગ હુમન જેવી ઘણી ઓર્ગેનાજેશન માં દાન કર્યું છે. તેના સિવાય પણ તે ઘણી જગ્યા એ દાન કરતા રહે છે. તે ઘણા સારા કામ માં આગળ રહે છે. તેજ કારણ છે કે તેની આવતી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે.

શાહરુખ ખાન


શાહરુખ ખાન નું નામ પણ આ લિસ્ટ માં આવે છે. તે આંધ્રપ્રદેશ અને આસામ જેવા ઘણા રાજ્યો માં દાન કરતા આવે છે. તેના સિવાય એનજીઓ માં પણ તે પોતાની કમાણી નો હિસ્સો દાન માં આપે છે.

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન બૉલીવુડ ના ઘણા જાણીતા અભિનેતા માનવામાં આવે છે. અમિતાભ બચ્ચન પોતાની કમાણી નો 20 ટકા ગરીબ અને અસહાય લોકો માં દાન કરે છે. તે 90 ના દશક થીજ આ કામ કરતા આવે છે.

નાના પાટેકર


કરોડો ની મિલકત હોવા છતાં પણ તે એક સામાન્ય માણસ જેવી જિંદગી જીવે છે. તે પોતાની કમાણી નો મોટો હિસ્સો ખેડૂતો તેમજ ગરીબ પરિવાર ની દીકરી ઓ ના લગ્ન માં દાન કરે છે. નાના પાટેકર એ ગરીબો ની મદદ કરવા માટે પોતાની એક ચેરિટી સંસ્થા પણ ખોલેલી છે.

અક્ષય કુમાર


અક્ષય કુમાર ને બૉલીવુડ નો ખિલાડી કહેવામાં આવે છે. તેમની થોડી ફિલ્મો સામાજિક ને આધારિત હોય છે. અક્ષય કુમાર પણ પોતાની કમાણી નો મોટો હિસ્સો દાન કરે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog