Gujarati Article આપણે ઘણી વાર બૉલીવુડ અથવા તો બીજી કોઈઓ સેલિબ્રિટી વિષે વાત કરતા હોઇએ છીએ અને તેમની પ્રોપર્ટી તથા લાઇફસ્ટાઇલ વિષ...

Gujarati - 20 વર્ષ ના આ યુવાન પાસે છે 4800 કરોડ ની પ્રોપર્ટી, પોતાને બતાવે છે શ્રી રામ ભગવાન ના વંશજ


Gujarati Article

આપણે ઘણી વાર બૉલીવુડ અથવા તો બીજી કોઈઓ સેલિબ્રિટી વિષે વાત કરતા હોઇએ છીએ અને તેમની પ્રોપર્ટી તથા લાઇફસ્ટાઇલ વિષે ની જાણકારની મેળવવા ની ઘણી ઉતસુકતા રહેતી હોય છે.


પરંતુ ભારત માં ઘણા એવા લોકો છે જેની પાસે એટલી પ્રોપર્ટી છે કે તેની મદદ થી તે એક બે નહિ પરંતુ ઘણા બધા ગામ ખરીદી શકતા હોય છે. કોઈ પૈસા પોતાની મહેનત વડે કમાઈ છે તો કોઈ ને ખાનદાની વિરાસત માં પૈસા મળતા હોય છે. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવીશું જેની પાસે અરબો ખરબો નહિ પરંતુ તેનાથી પણ વધુ પ્રોપર્ટી છે. 20 વર્ષ ના યુવક પાસે છે 20 હજાર કરોડ ની પ્રોપર્ટી. ચાલો જાણીએ આ યુવક વિષે જોઈ પાસે છે 20 હજાર કરોડ ની પ્રોપર્ટી...


20 વર્ષ ના આ યુવાન પાસે છે 4800 કરોડ ની મિલકત

ફક્ત 20 વર્ષ ની ઉમર માં કોઈ યુવાન 20 હજાર કરોડ ની મિલકત નો મલિક બનીજાય તો આ વસ્તુ સાંભળવા માં થોડી નામુમકીન લાગે છે. પરંતુ આ વાત બિલકુલ સાચી છે. એટલું જ નહિ આ યુવક પોતાને શ્રી રામ નો વંશજ પણ ગણવે છે. આ યુવક ના નામ પદ્મનાભ સિંહ છે અને તે જયપુર ના રાજઘરાના થી સંબંધ ધરાવે છે. તે જયપુર ના શાહી પરિવાર નો 303 મોં વંશજ છે. તે એક મોડેલ ,પોલો ખેલાડી અને ટ્રાવેલર પણ છે.તેને ફરવાનો ખુબ જ શોખ છે અને તેની પાછળ તે ખુબજ ખર્ચો પણ કરે છે. એવું કહેવાય છે કે જયપુર ના પૂર્વ મહારાજ ભાવની સિંહ ભગવાન રામ ના દીકરા કુશ ના 309 માં વંશજ હતા.


આ રાજ ઘરના થી સંબંધ રાખવા વળી પદ્મિની દેવી એ પોતે એક ઇન્ટરવ્યૂ ચેનલ માં આ વાત જણાવી હતી અને આ વાત ની પુષ્ટિ તેની અધિકારીત વેબસાઈટ ઉપર પણ મુકવામાં આવેલી છે. પોતાની આલીશાન લાઇફસ્ટાઇલ માટે જાણીતા પદ્મનાભ સિંહ જયપુર માં રામ નિવાસ મહેલ માં આલીશાન પ્રાઇવેટ આર્ટમેન્ટ પણ છે. આ પાર્ટમેન્ટ માં એક બેડરૂમ, ડ્રેસિંગ રૂમ , પ્રાઇવેટ ડાયનિંગ રૂમ , પ્રાઇવેટ કિચન અને એક સ્વિમિંગ પુલ પણ છે. 


વર્ષ 2001 માં આ રાજઘરાના ની સંપત્તિ કુલ 621.8 મિલિયન એટલે કે 44 આરબ રૂપિયા થી પણ વધુ હતી. અને અત્યારે 48 આરબ કરતા પણ વધારે થઇ ગઈ છે. પદ્મનાભ સિંહ ને પોલો રમવાનો ખુબ જ શોખ છે.તેમણે  પોતાનું ભણતર ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી કર્યું છે અને ફરવાના શોખ ના કારણે તેને ઘણી જગ્યાએ ફરવા જવાનું નું પ્લાનિંગ પણ કરી લીધું છે. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog