Gujarati Article આજે અમે તમને આખી દુનિયા માંથી ખુબ જ સારા ફોટા એકત્ર કરી ને બતાવાવ જય રહિયા છીએ જે જોઈને તમારું હૃદય પણ ઓગળી જશે અ...

Gujarati - 10 એવા ફોટા જે જોઈને તમે પણ કેહશો કે દુનિયા માંની મમતા થી મોટું કઈ પણ નથી.


Gujarati Article

આજે અમે તમને આખી દુનિયા માંથી ખુબ જ સારા ફોટા એકત્ર કરી ને બતાવાવ જય રહિયા છીએ જે જોઈને તમારું હૃદય પણ ઓગળી જશે અને તમે પણ બોલી ઉઠશો કે માં તો માં જ છે.

1. એક માં હંમેશા પોતાના બાળક ની સુરક્ષા નું પ્રથમ ધ્યાન રાખે છે. અહીંયા એક માં પોતાના દીકરા ને ભીંજાયા વગર નિશાળે પોહાચાડવાની મથામણ માં છે.


2. એક માં પોતાના કામ અને બાળક ના પાલન માં ખુબ જ સારું બલેન્સ રાખે છે. અહીંયા પણ તે પોતાની સાથે પોતાના બાળક ને સાથે લાવી છે. 


3.માં પોતે બધું દર્દ સહન કરી લેશે પણ જીગર ના ટુકડા ને જરાક પણ તકલીફ નહિ થવા દે અહીંયા પોતે દીકરી માટે ગાદલું બની ગયેલી માની એક ફોટો.


4. ખુબ જ વરસાદ માં પોતાના બાળક ને પાણી ની બહાર કાઢતી એક માં.


5. તમે કેટલા ગરીબ કે આમિર ચો એ વાત નું કોઈ મહત્વ નથી પણ તમે પોતાના બાળક ની સાથે કેટલો સમય મસ્તી કરી ને વિતાવ્યો તે મહત્વ નું છે.


6.માં દુનિયા ની સૌથી મોટી તાકાત છે જે ગમે તેવા સમય માં આખા ઘર ને સાથે લઇ ને ચાલે છે.


7. જો તમે બીમાર પડી જાઓ ઓ તમને પોતાના થી અલગ ના થવા દે તેજ માં


8. એક માં દિવસ માં સૌથી વધારે સમય તમારી સાથે જ પસાર કરવાનું પસંદ કરે છે.


9.ફરી એક વાર પોતાના કામ ના સમયે જીગર ના ટુકડા ને સાથે લઇ જતી માં


10. દરેક પરિસ્થિતિ માં માં જ ત્યાગ કરે છે જેના કારણે તમને કોઈ પણ પ્રકાર ની તકલીફ ના થાય. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog