Gujarati Article હવે લોકો એ પોતાની માનસિકતા બદલી છે અને ઘણા પરિવાર એવા છે જે દીકરી ના જન્મ ઉપર ખુશીઓ મનાવે છે. મધ્યપ્રદેશ માં એક એ...

Gujarati - 33 વર્ષ પછી પરિવાર માં થયો દીકરી નો જન્મ, આ રીતે માનવી ખુશી


Gujarati Article

હવે લોકો એ પોતાની માનસિકતા બદલી છે અને ઘણા પરિવાર એવા છે જે દીકરી ના જન્મ ઉપર ખુશીઓ મનાવે છે. મધ્યપ્રદેશ માં એક એવોજ કિસ્સો સામે આવ્યો છે. રઘુનાથ પુરા નિવાસી ગુરુદીપ સિંહ ની પત્ની એ દીકરી ને જન્મ આપ્યો. જયારે તેને આ વિષે ખબર પડી તો તે ખુશી થી પાગલ થઇ ગયા.

33 વર્ષ પછી આ પરિવાર માં દીકરી નો જન્મ થયો. દીકરી ના જન્મ પછી હોસ્પિટલ માંથી 2 દિવસ પછી રજા મળી ત્યારે દીકરી ના સ્વાગત માટે ની વિશેષ તૈયારી ઘરે કરવામાં આવી હતી.

પરિવાર ના લોકો એ દીકરી ના જન્મ ને ખુબજ યાદગાર બનાવ્યો છે. છોકરી ને ફૂલ દ્વારા શણગારવામાં આવેલી કાર થી હોસ્પિટલ થી ઘરે લાવવા માં આવી. દીકરી ના પગ માં કંકુ લગાવવા માં આવ્યું અને ઘરમાં તેમના પદ ચિન્હ કરવામાં આવ્યા. ત્યારબાદ દીકરી ની સાથે ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો.

જયારે દીકરી ને ઘરે લાવવા માં આવી ત્યારે ઘરને લાલ રંગ ના ફુગ્ગા થી સજવામાં આવ્યું હતું. દીકરી ના દાદા કુલદીપ સિંહ એ કહ્યું કે તેમના 3 દીકરા છે. આખો પરિવાર દીકરી ના જન્મ ની ઈચ્છા રાખતો હતો અને અમારું સૌભાગ્ય કે અમારી આ ઈચ્છા પુરી થઇ.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog