Gujarati Article જો તમે ક્યારેય કટની રેલવે સ્ટેશને ક્યારેય જાવ છો તો તમે 30 વર્ષ ની સંધ્યા નામ ની મહિલા ને યાત્રીઓ નો સમાન ઉપાડ...

Gujarati - આ મહિલા એ જે કરી બતાવ્યુ તે કરવું ઘણું જ મુશ્કેલ છે,વાચો તેની પાછળ નું કારણ


Gujarati Article

જો તમે ક્યારેય કટની રેલવે સ્ટેશને ક્યારેય જાવ છો તો તમે 30 વર્ષ ની સંધ્યા નામ ની મહિલા ને યાત્રીઓ નો સમાન ઉપાડતા જોઈ શકશો. સંધ્યા ભારત ની પહેલી મહિલા છે જેણે પોતાના બાળકો ની પરવરીશ માટે નોકરી કરવાનો નિર્ણય લીધો છે.

જયારે સંધ્યા ના પતિ નું ગયા વર્ષે ઓક્ટોબર માં મૃત્યુ થયું તો તેને એવું લાગ્યું કે જીવન માં અંધકાર છવાઈ ગયું છે કેમ કે પરિવાર વિખૂટો પડી ગયો અને તેમના પરિવાર નું પાલન પોષણ કરનાર વ્યક્તિ નું મૃત્યુ થઇ ગયું. પરંતુ તેમણે તેમની હિંમત ને ઓછી ના થવા દીધી અને તેને રેલવે સ્ટેશન પર યાત્રીઓ નો સમાન ઉપાડતા જોઈ અને ઘરે રસોઈ કરતા. તેમના ઘરમાં ત્રણ બાળકો છે. પોતાના ત્રણ બાળકોની સાથેજ તેમની સાસુ ની સારસંભાળ માટે તેને આ નૌકરી ને કરવાનો નિર્ણય સ્વીકાર કર્યો.

તે આવી કઠોર સ્થિત માં પોતાની આશા નથી ખોતી અને તેને ઈચ્છે છે કે તેમના બાળકો સારી રીતે આગળ વધે. થોડા લોકો ની મદદ થી તેને કટની રેલવે સ્ટેશન પર કુલી ની નૌકરી સ્વીકાર કરી આ પ્રકાર એ પરિવાર નું આવક નો સ્ત્રોત બની ગઈ.

તેમણે પોતાનો બેજ નંબર 36 મેળવ્યો અને સંધ્યા તે કટની રેલવે સ્ટેશન માં 45 પુરુષો વચ્ચે પહેલી મહિલા સજ્જન બની ગઈ. આ 30 વર્ષીય મહિલા કુંડન માં રહે છે અને રોજે 45 કિલોમીટર ની યાત્રા કરીને કટની સ્ટેશન આવે છે. સવાર થી સાંજ સુધી માં ઘણી મહેનત પછી તે ઘરે પાછી ફરે છે અને રોજે ની ગતિવિધિ ચાલુ રાખે છે. એવામાં આપણે વિચારી શક્યે છીએ કે રોજની આટલી મોટી યાત્રા અને સાથે આટલી મહેનત કર્યા પછી રોજ નું કામ કરવું કેટલું મુશ્કેલ છે.

સાંજે આવતી મુશ્કેલી ઓ ને તેને વધુ કઠણ બનાવી દીધી છે અને તેને ઘણી મહેનત શરુ કરી દીધી. તે કહે છે કે તેમનું એક સપનું છે કે તે તેમના બાળકો ને ભારતીય સેનામાં અધિકારી બનાવવા માંગે છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog