Gujarati Article મજબૂરી અને જરુરીયાત માણસ ને શું નથી કરાવતી પરંતુ એવા સમય માં જેને પોતાની મહેનત અને મજબૂત હોસલા પર પૂર્ણ વિશ્વાસ હ...

Gujarati - સચિન ની દાઢી કરનાર બર્બર ગર્લ ની બદલાઈ ગઈ જિંદગી


Gujarati Article

મજબૂરી અને જરુરીયાત માણસ ને શું નથી કરાવતી પરંતુ એવા સમય માં જેને પોતાની મહેનત અને મજબૂત હોસલા પર પૂર્ણ વિશ્વાસ હોઈ છે તે શું નથી કરી શકતા.

આપણે વાત કરી રહ્યા છીએ ભારત ના એક નાના ગામ બનવારી ટોલા ની બે છોકરીઓ નેહા અને જ્યોતિ ના વિષે. જેને સમાજ ની રૂઢિ ઓ ને છોડીને ગર્લ બર્બર શોપ ખોલી. આ 2 છોકરીઓ ત્યારે સુર્ખીઓ માં આવી જયારે દૈનિક જાગરણ એ તેમની સંઘર્ષ ગાથા  ને પ્રકાશિત કરી.
વાત કંઈક એવી છે કે થોડા સમય પહેલા તેમનો એક વિડીયો ખુબજ વાયરલ થયો હતો. જેમાં છોકરીઓ દિગજ્જ ખેલાડી સચિન તેંડુલકર ની શેવ કરતા જોવા મળી રહી હતી. તેનો વિડિઓ જોત જોતામાં ખુબજ વાયરલ થાય ગયો અને તે ઘણી પોપ્યુલર થઇ ચુકી હતી.

તેમના પછી ઘણા બૉલીવુડ સિતારા પણ તેમના કસ્ટમર બની ગયા છે. અને આના સિવાય ગામ માં નાની એવી બનેલી દુકાન આજે ઘણું આધુનિક સાલુંન રૂપ લઇ ચુકી છે. ફક્ત એટલુંજ નહિ લોકો દૂર દૂર થી હવે તેમની પાસે આવવા લાગ્યા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog