Gujarati Article પ્રિયંકા ચોપરા ના જેઠ જો જોનાસ બીજી વાર લગ્ન કરી રહ્યા છે. તેમના જેઠ એ તેમની ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે પહે...

Gujarati - જેઠ ના પ્રિવેડિંગ લગ્ન માં આ રીતે જોવા મળી પ્રિયંકા ચોપરા અને નિક


Gujarati Article

પ્રિયંકા ચોપરા ના જેઠ જો જોનાસ બીજી વાર લગ્ન કરી રહ્યા છે. તેમના જેઠ એ તેમની ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે પહેલી વાર લોસ વેગાસ માં લગ્ન કર્યા હતા. આ એક પ્રાઇવેટ સેરેમની હતી જેમાં ફક્ત પરિવાર ના લોકોજ સામેલ થયા હતા. હવે તે પેરિસ માં એક લકઝરી યાચ માં બીજી વાર લગ્ન કરી રહ્યાં છે.


સોફી ટર્નર ની સાથે જો જોનાસ ફ્રેન્ચ વેડિંગ કરવા જઈ રહ્યા છે. તેણે આ પાર્ટી એક લકઝરી યાચ માં રાખી. જેમાં દોસ્ત અને ફેમિલી સામેલ છે. આ દરમિયાન પ્રિયંકા અને નિક નો ખુબસુરત અંદાજ સામે આવ્યો છે.


પાર્ટી ના દરમિયાન નિક જોનાસ હંમેશા ની જેમજ હૅન્ડસમ દેખાઈ રહ્યા હતા. તે શર્ટ અને ડેનિમ જીન્સ માં હતા. ત્યાંજ પ્રિયંકા ફ્રોક માં ખુબસુરત લાગી રહી હતી. બંને એ ગોગલ્સ પહેર્યા હતા. ત્યાંજ નિક સિગારેટે પિતા ડાન્સ કરી રહ્યાં હતા.


કહી દઈએ કે પ્રિયંકા ચોપડા બૉલીવુડ માં પાછી ફરવાની છે. ફિલ્મ ધ સ્કાઈ ઈજ પિન્ક નું શૂટિંગ થોડા દિવસો પહેલાજ પૂર્ણ થયું છે. તેમાં તે એક માતા ના રોલ માં નજરે પડશે. પ્રિયંકા અને નિક ની આ ફોટો લોકો ને પસંદ આવી રહ્યા છે અને ખુબજ વાયરલ થઇ રહ્યા છે.


સાથેજ થોડા ફોટો નિક એ શેયર કર્યા છે જેમાં તેણે શેયર કરતા લખ્યું ધ સીટી ઓફ લવ.. એમાં કોઈ શક નથી કે પેરિસ બધાનું પસંદ કરવામાં આવતું સિટિ છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog