Gujarati Article ઘણી જગ્યા એ આપણે જોઈએ છીએ કે લોકો પત્તા થી બનેલી કટોરી તમેજ પ્લેટ માં ખાઈ છે, પરંતુ હવે આ પત્તા ની પ્લેટ ધીમે ધીમ...

Gujarati - જર્મન ની કંપની પત્તા ના પ્લેટ થી કમાય છે સારા પૈસા


Gujarati Article

ઘણી જગ્યા એ આપણે જોઈએ છીએ કે લોકો પત્તા થી બનેલી કટોરી તમેજ પ્લેટ માં ખાઈ છે, પરંતુ હવે આ પત્તા ની પ્લેટ ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે અને ઘણા ઓછા લોકો ભારત માં હવે ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે.

હવે આપણે લોકો સ્ટીલ, પ્લાસ્ટિક, લાકડા અથવા સેરેમિક થી બનેલી કટોરી અને પ્લેટ ની ઉપયોગ કરે છે. આપણે બધાજ લોકો જાણીએ છીએ આજ ના સમય માં પર્યાવરણ ઉપર કેટલી અસર થાય છે. પાંદડા ના પ્લેટ અને કપ ના નિર્માણ માં ઘણા વૃક્ષ ને કાપવામાં આવે છે જે પર્યાવરણ ને નુકશાન પહોંચાડે છે.

પરંતુ જર્મની કંપની એ પર્યાવરણ ને બચાવવા માટે ની એક નવી પહેલ કરી છે અને પાંદડા થી બનેલા કપ અને પ્લેટ નું નિર્માણ કરવાનું શરુ કર્યું છે જે ઘણા વર્ષો જૂની ભારત ની પરંપરા છે.

આ કંપની ને લીફ રિપબ્લિક કહેવામાં આવે છે, આ કંપની પાંદડા થી બનેલી ડિસ્પોઝલ મશીન થી કામ માં લેવામાં આવે છે અને હવે જલ્દી થી એક સંપૂર્ણ રીતે સ્વયમ સંચાલિત મશીન થી ઉત્પાદન સુવિધા આગળ વધારવામાં આવશે.

પ્લેટ અને કટોરી પાંદડા ની બે પરખ થી બનાવામાં આવે છે. આ બંને ની પરખ વચ્ચે કાગળ ની એક પરખ રાખવામાં આવે છે. કુલ મળી ને ત્રણ પરખ નો ઉપયોગ ટેબલવેયર જળરોધી બનાવે છે. આ પારખો ને તાડ ના પાંદડા માંથી નીકળતા રેસા ની મદદ થી તેને સીવવા માં આવે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog