Gujarati Article આજે અમે તમને એક એવી છોકરી વિષે જણાવવા જય રહિયા છીએ જેને સાબિત કરી બતાવ્યુ છે કે જો પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો કઈ પણ...

Gujarati - લોકો માટે મિસાલ બની ચૂકી છે આ મોડેલ, પોતાની જબરદસ્ત ઈચ્છા શક્તિ થી પોતાની કમજોરી ને જ પોતાની તાકાત બનવી દીધી


Gujarati Article

આજે અમે તમને એક એવી છોકરી વિષે જણાવવા જય રહિયા છીએ જેને સાબિત કરી બતાવ્યુ છે કે જો પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો કઈ પણ અસંભવ ને પણ સંભવ કરી શકીએ છીએ એવું જ કઈક આ મોડેલે પણ કરી બતાવ્યુ અને પોતાની જ કમજોરી ને પોતાની તાકાત બતાવી દીધી.


આજે અમે જે છોકરી ની વાત કઈ રહ્યા છીએ એ નું નામ ન્યાકીમ ગેટવેચ છે. આ છોકરી ની ઉમર 24 વર્ષ છે. અને આજે આ છોકરી એક સક્સેસફૂલ મોડેલ છે.


એક સમય ની વાત છે જ્યારે ન્યાકીમ ટેક્સી માં બેસી ને પોતાના ઘરે જય રહી હતી, ત્યારે ટેક્સી ડ્રાઇવરે તેનો કાળો કલર જોઈને તેને બ્લીચ કરાવવા ની સલાહ આપી. પરંતુ ન્યાકીમ ને પોતાની જાત ઉપર સંપૂર્ણ વિષવાશ હતો અને તેને બ્લીચ કરવામાં કોઈ પણ જાતનો રસ ના હતો કારણકે તેના મત મુજબ તેની સ્કીન નો કલર ખૂબ જ સારો હતો.


ત્યારે ન્યાકીમે નક્કી કર્યું કે તે પોતાન આ કલર ની મદદ થી જ પોતાને એક દિવસ ફેમસ કરી બતાવશે ત્યાર પછી તેને પોતાની જાત ને ક્વિન ઓફ ડાર્ક ના નામ થી બોલવા નું ચાલુ કર્યું અને સોશિયલ મીડિયા ઉપર પણ તે આ નામ થી જ ફેમસ થવા લાગી.


થોડા સમય માં જ નયકીમ સોશિયલ મીડિયા માં ઘણી ફેમસ થઈ ગઈ હતી અને એક સમય એવો પણ આવ્યો જ્યારે તે મોડેલ બની ચૂકી હતી અને તેને ઘણી એડવરટાઇજિંગ કંપની ની ઓફર આવવા લાગી હતી અને આખી દુનિયા માં તે ક્વિન ઓફ દ ડાર્ક ના નામ થી ફેમસ થઈ ગઈ હતી.


ન્યાકીમે પોતાના માટેજ નહીં પણ બીજી એ બધી છોકરી માટે ઉદાહરણ પૂરું પાડયું હતું જે પોતાની જાત ને બીજા કરતાં ઓછી સમજતી હતી માટે જ ન્યાકીમ છોકરીઑ ને એક જ સલાહ આપે છે કે કોઈ ને પણ ઓછું ના આંકવું જોઈએ કારણકે બધા લોકો ની પાસે પોતાની એક અલગ જ કાબેલિયત હોય છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog