Gujarati Article બૉલીવુડ એક્ટ્રેસ ઈશા દેઓલ એ 10 જૂન એ દીકરી ને જન્મ આપ્યો. ઈશા એ ફરી એકવાર માં બનવાની ખુશી માં ઇન્સ્ટા પર ફોટ...

Gujarati - હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયા પછી ન્યુ બેબી ગર્લ સાથે જોવા મળી ઈશા દેઓલ


Gujarati Article

બૉલીવુડ એક્ટ્રેસ ઈશા દેઓલ એ 10 જૂન એ દીકરી ને જન્મ આપ્યો. ઈશા એ ફરી એકવાર માં બનવાની ખુશી માં ઇન્સ્ટા પર ફોટો શેયર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હાલ માંજ દીકરી ના જન્મ પછી ના ત્રણ દિવસ બાદ ઈશા હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થઇ હતી. હોસ્પિટલ ની બહાર આવતા ની સાથેજ બંને દીકરી અને પતિ ભરત તખાણી એ મીડિયા સામે ફોટો ગ્રાફ ના પોઝ આપ્યા હતા.

આ દરમિયાન પિતા ન્યુ બેબી ગર્લ ને પોતાના હાથ માં લીધેલ નજરે આવ્યા. ત્યાંજ ઈશા પોતાની મોટી દીકરીની સાથે નજર આવી. ભરત ના ચહેરા પર પોતાની ન્યુ જન્મેલી બેબી ની ખુશી જોવા મળી રહી હતી.

ફરી એકવાર નાના અને નાની બનવાની ખુશી પર હેમા માલિની અને ધર્મેન્દ્ર ખુબજ ખુશ છે. કહી દઈએ કે ઈશા એ બીજી બેબી ગર્લ ને જન્મ આપ્યો છે. ઈશા દેઓલ બિઝનેસ મેન ભરત તખાણી  ની સાથે 2012 માં લગ્ન કર્યા હતા. તેને વર્ષ 2017 માં દીકરી રાધ્યા ને જન્મ આપ્યો હતો.



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog