Gujarati Article મુકેશ અંબાણી એ બદ્રીનાથ ના દર્શન કર્યા હતા તેને કહ્યું હતું કે આસ્થા જ મને તે તાકાત આપે છે જેનાથી હું સંસાર માં લ...

Gujarati - મુકેશ અંબાણી એ હવે લીધો મોટો નિર્ણય, તામિલનાડુ માં ખરીદે છે...


Gujarati Article

મુકેશ અંબાણી એ બદ્રીનાથ ના દર્શન કર્યા હતા તેને કહ્યું હતું કે આસ્થા જ મને તે તાકાત આપે છે જેનાથી હું સંસાર માં લડી શકું છું, આંબાની પરિવાર નું બદ્રીનાથ માં ઘણો લગાવ છે કેમ કે અંબાણી પરિવાર લગાતાર ઘણી વાર બદ્રીનાથ મંદિર માં ભ્રમણ કરતા રહે છે તો ચાલો જાણીએ આજે કે અંબાણી પરિવાર એ ચંદન ના જંગલ ખરીદવાનો નિર્ણય કેમ લીધો છે.

બદ્રીનાથ મંદિર માં 2 કરોડ રૂપિયા આપ્યા દાન માં

તમિલ નાડું માં ખરીદવા જઈ રહ્યા છે ચંદન નું આખું જંગલ

બદ્રીનાથ મંદિર માં વિશેષ ધ્યાન રાખવામાં આગળ

ગયા શનિવાર એ જયારે મુકેશ અંબાણી બદ્રીનાથ મંદિર માં પૂજા પાથ કરવા માટે ગયા તો અંબાણી એ પુરા 2 કરોડ રૂપિયા દાન માં આપ્યા એ કોઈ મોટી વાત નથી કેમ કે અંબાણી લગાતાર મંદિર માં દાન ની રકમ આપતા રહે છે, જેમાં મંદિર ની થોડી જરુરીયાત ને પૂર્ણ કરવામાં તે યોગદાન આપ્યું છે.

બદ્રીનાથ મંદિર માં ચંદન ની ઉણપ ને લઈએ મુકેશ અંબાણી એ એક નિર્ણય લીધો છે કે તે એક ચંદન નું આખું જંગલ જ ખરીદી ને તે મંદિર ના નામે કરી દેશે કેમ કે મંદિર માં ચાંદા નું ઉણપ ઘણી વધુ થાય છે અને આ ચંદન નું જંગલ તામિલનાડુ માં છે, ચંદન નું આખું જંગલ જ મંદિર ના નામ એ થઇ જશે તે થોડી સારી વાત છે.

મુકેશ અંબાણી અને તેમના પરિવાર માં બધાજ સદસ્ય બદ્રીનાથ મંદિર નું ઘણું ધ્યાન રાખે છે. ગયા દિવસો માં તેમના બંને દીકરા એ બંને મંદિર માં 50-50 લાખ રૂપિયા નું દાન કર્યું હતું. એ થોડીક સારી વાત છે કે તે મંદિર માં દર્શન કરવા માટે આવે ત્યારે તે થોડી મોટી રકમ નું દાન કરે છે. અને સાથે જ ચંદન નો પૂરો બગીચો મળવા પર મંદિર ની કાર્ય પ્રણાલી ને ખુબજ રાહત મળશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog