Gujarati Article ભારત ની જમીન પર ની દેના ને દુનિયા ની સૌથી તકતવાર સેના માથી એક માનવા માં આવે છે. સેના ના જવાન દિવસ રાત ડેસ ની સેવા...

Gujarati - યુદ્ધ ના સમયે શું ખાય છે ઇનડિયન આર્મી ના જવાન જાણો


Gujarati Article

ભારત ની જમીન પર ની દેના ને દુનિયા ની સૌથી તકતવાર સેના માથી એક માનવા માં આવે છે. સેના ના જવાન દિવસ રાત ડેસ ની સેવા કરવા માટે જાન ની પરવા કર્યા વગર દેશ ની સેવા કરતાં રહે છે. જિંદગી ની ફરવા કર્યા વગર દિવસ રાત સરહદ પર દેશ ની સુરક્ષા કરે છે.


દેશ ની સુરક્ષા ને ગમે ત્યારે ખતરો થઈ શકે છે માટે પોતાની જિનદગી ની કિનતા કર્યા વગર હમેશા તે સેવા કરવા માટે તૈયાર રહે છે , પરંતુ શું તમે જાણો છો આર્મી જવાન હમેશા આવી રીતે તૈયાર શું કામ રહે છે? યુદ્ધ દરમિયાન તેને અલગ અલગ જ્ગયાએ અને અલગ અલગ વાતાવરણ માં રહવું પડે છે. એવા માં ખાવ માટે મૈસૂર સ્થિત ડિફેસ ફૂડ લેબોરેટરી માં ખાસ પ્રકાર નું ખાવા નું બનાવવા માં આવે છે. ખોરાક એવા પ્રકાર નો બનાવવા માં આવે જે ઘણા દિવસ સુધી ખરાબ થતો નથી.

ચાલો જાણીએ સેના ના જવાન શું ખાય છે.?

બપોર નું ભોજન


આ સમયે રોટલી, સૂજી નો હલવો, બટેટા નું શાક અને આ ખોરાક ની માત્ર પહસ્લ્સ્થિજ તૈયાર કરવામાં આવેલી હોય છે.

કેલોરી પેક

આ કેલેરી પેક માં 1520 કેલેરી ની ડાયેટ હોય છે. જેમાં 100 ગ્રામ સૂજી ના હલવા ની સાથે વેજ પુલાવ હોય છે.

સરવાઈવ કરવા માટે અપાય છે ડાયેટ પ્લાન 

કેટલીવાર સૈનિક ને ઘણા દિવસ જંગ માં રહવું પડે છે એવા માં જવાન 100 ગ્રામ ના 2 સોફ્ટ બાર ની સાથે સુગર ચીકકી અને ગોળ લે છે.


યુદ્ધ મેદાન ની બહાર શું ખાય છે?

સવારે

નાસ્તા માં ચા ની સાથે બે પરોઠા આપવામાં આવે છે. તેના સિવાય ક્યારેક ક્યારેક તે શાક પણ પીરસે છે. અને ક્યારેક બાફેલા ઈંડા પણ આપવા માં આવે  છે.

બપોરે

ભોજન માં સમાન્ય રીતે રોટલી, સબ્જી, એ દાળ ભાત આપવામાં આવે છે પરંતુ અમુક ખાસ આયોજન માં તેને નોન વેજ પણ પીરસવા માં આવે છે.  

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog