Gujarati Article ભારત દુનિયાનો સૌથી સુંદર દેશ છે જે પોતાની સુંદરતા, સુંદર વાતવરણ અને સ્વાદિષ્ટ ભોજન તથા સાહસિક ગતિવિધિ ના કારણે દર...

Gujarati - ભારત ની 5 વેકેશન માં સૌથી સુંદર અને સસ્તી ફરવાલાયક જગ્યા વિષે જરૂર થી જાણો


Gujarati Article

ભારત દુનિયાનો સૌથી સુંદર દેશ છે જે પોતાની સુંદરતા, સુંદર વાતવરણ અને સ્વાદિષ્ટ ભોજન તથા સાહસિક ગતિવિધિ ના કારણે દર વર્ષે દુનિયાભર માંથી લખો પર્યટકો ને પોતાની તરફ આકર્ષિત કરે છે.

1.ભારત ની સુંદર અને સસ્તી અને ફરવા લાયક જગ્યા ગોવા


જે પણ લોકો ભારત ની સૌથી સુંદર અને સસ્તી જગ્યા વિષે જાણવા માંગે છે તો ભારત માં સૌની પસંદી ની જગ્યા ફરવા માટે ગોવા છે. ગોવા પોતાના દરિયા કિનારા, પુર્તુગીઝ વાસ્તુકલા, કિલ્લા, સ્થાનિક બજાર તથા તાડ ના જાડ ના ચાલતા ખૂબ જ આકર્ષક અને આહલાદક જગ્યા છે.


જો તમે ભારત માં કોઈ સસ્તી જગ્યાએ જવા ઈચ્છો છો તો તમારા માટે ગોવા એક સુંદર જગ્યા છે. ગોવા જઈને તમે એક મોટરસાયકલ ભાડે લઇ શકો છો અને જો મિત્રો સાથે આંનંદ કરવા માંગતા હોવ તો ઘણા પબ પણ મળી જશે.

2.ભારત ની સૌથી સસ્તી ફરવા લાયક જગ્યા પોન્ડિચેરી


જો તમે ભારત માં ફરવા માટે કૈક અલગ અને સસ્તી જગ્યા એ જગ્યાએ જવા માંગો છો તો પોન્ડિચેરી એક સુંદર જગ્યા છે. પોન્ડિચેરી દક્ષિણ ભારત ની એક સૌથી સુનાંદાર અને મંત્રમુગ્ધ કરી દેતી જગ્યા માંથી એક છે.


તામિલનાડુ માં આવેલું પોન્ડિચેરી એક નાનું એવું શહેર છે. જે ફરવા માટે એક સારું અને સસ્તું શહેર છે. અહીંયા આવ્યા પછી દિવસે તમે પોન્ડિચેરી ના રસ્તા ની સફર કરી શકો છોટા ને રાત્રે દદરિયાકિનારે કોઈ કાફે માં મસ્તી કરી શકો છો.

3.ભારત માં ફરવા લાયક સૌથી સસ્તી પ્રાકૃતિક જગ્યા ગોકર્ણ


જો તમે ભારત માં એક સહનતી વળી અને પ્રકૃતિ નો આનન્દ લેવા વળી સસ્તી જગ્યા ગોતી રહ્યા છો તો ગોકર્ણ એક ખુબ જ સરસ અને સસ્તી જગ્યા માંથી એક છે. તમને જણાવી દઈએ કે ગોકર્ણ કર્ણાટક માં અવળું એક નાનું એવું શહેર છે અને તેના પ્રસીદ્ધ મંદિર માટે ઘણું પ્રખ્યાત ફરવા લાયક સ્થળ પણ છે.


દર વર્ષે મોટી સંખ્યા માં એક મોટી ભીડ ગોકર્ણ પવિત્રતા માટે અને મોક્ષ ની શોધ માં જાય છે. પ્રાચીન સમુદ્રતટ ની અજુંયબાજુ ફરવા માટે તમે ત્ત્યાંના સ્થનિક માછીમારો ની ના ભાડે લઇ શકો છો. ભારત માં ફરવા લાયક ટોપ ની જગ્યા માં ગોકર્ણ શામેલ છે.

4. ભારત નું સાથી સસ્તું ધાર્મિક સ્થળ ઋષિકેશ


જો તમે તમારી યાત્રા માં સફેદ પાણી, રાઇડિંગ અને ટ્રેકિંગ નો આનંદ લેવા માંગો છો તો સસ્તી જગ્યા ઋષિકેશ છે. હિમાલય ની તળેટી માં સ્થિત ઋષિકેશ પોતાના પ્રાચીન મંદિર, યોગ આશ્રમ, અને સાહસિક રમતો માટે પ્રમુખ ફરવા લાયક જગ્યા છે.


ભારત માં બજેટ યાત્રા માટે ઋષિકેશ એક પ્રમુખ જગ્યા છે. અહીંયા તમેં ઘાટી ના ફૂલો ની મહેક, બંજી જમ્પિંગ,માઉન્ટેન બાઈકિંગ અને રમતો નો આનંદ ઉઠાવી શકો છો. પરંતુ એક વાત નું ધ્યાન રાખજો કે આ જગ્યા સંપૂર્ણ શાકાહારી અને શરાબ મુક્ત જગ્યા છે.

5.ભારત નું સૌથી શાંત અને બજેટ વાળું સ્થળ દાર્જિલિંગ


ભારત માં જો સુધી સુંદર અને સસ્તા ફરવા લાયક જગ્યા ની વાત થાય તો દાર્જિલિંગ નું નામ સૌથી આગળ છે. હિમાલય ની રાની ના નામ થી જાણીતું પ્રમુખ પર્યટન સાથળ માંથી એક છે. પહાડો ની વચ્ચે ચા ના  બગીચા માં આવેલું દાર્જિલિંગ અતિ સુંદર અને રળિયામણું શહેર છે જે મનને શાંતિ મેળવવા માટે નું સૌથી સારી જગ્યામાંથી એક છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog