Gujarati Article દેશ માં આ દિવસો માં ઘણો અલગજ માહોલ છે. એવામાં અમે તમને બતાવી રહ્યા છીએ કે સમાજ માં આવા ચહેરા જેની વાત ઘણી ઓછી ...

Gujarati - ગરીબ અને ભૂખ્યા બાળકો એ માંગ્યા પૈસા તો, બધા માટે ઘરે થી ખાવાનું લઈને આવી આ અભિનેત્રી


Gujarati Article

દેશ માં આ દિવસો માં ઘણો અલગજ માહોલ છે. એવામાં અમે તમને બતાવી રહ્યા છીએ કે સમાજ માં આવા ચહેરા જેની વાત ઘણી ઓછી થતી હોઈ છે. ફોટો માં તમે જોઈ શકશો અમિનેત્રી નિધિ અગ્રવાલ ને. નિધિ અગ્રવાલ ગરીબ અને ભૂખ્યા બાળકો ને ભોજન વહેંચી રહી છે. કહી દઈએ કે નિધિ ને તમે લોકો અને ટાયગર શ્રોફ સાથે મુન્ના માઈકલ ફિલ્મ માં જોવા મળી હતી. મુન્ના માઈકલ નિધિ ની ડેબ્યુ ફિલ્મ હતી.

તમે જોઈ શકો છો કે નિધિ ગરીબ અને ભૂખ્યા બાળકો ને ખાવાનું વહેંચી રહી છે. આપણે હંમેશા જોઈએ છીએ કે રેડ લાઈટ પર ઘણા બાળકો પૈસા માંગતા હોઈ છે. એવું કંઈક નિધિ અગ્રવાલ સાથે થયું તો તે પોતાના ઘરેથી ગરીબ અને ભૂખ્યા બાળકો માટે ખાવાનું લઈને ત્યાં પહોંચી ગઈ.

ફિલ્મી સિતારો માં આપણે જોયું કે તેમના માં સમાજ સેવાની ભાવના હંમેશા થી રહી છે અને આ રીતે જ સારું કામ કરવામાં નિધિ અગ્રવાલ ની જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog