Gujarati Article દેશ ના પ્રધાન મંત્રી મોદી ની સુરક્ષા SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપ ના કામન્દો દ્વારા કરવા માં આવે છે પરંતુ...

Gujarati - pm મોદી ના બોડીગાર્ડ શું કામ પહેરે છે કાળા ચશ્મા અને શું કામ હાથ માં બ્રીફકેસ રાખે છે જાણો


Gujarati Article

દેશ ના પ્રધાન મંત્રી મોદી ની સુરક્ષા SPG એટલે કે સ્પેશિયલ પ્રોટેકશન ગ્રૂપ ના કામન્દો દ્વારા કરવા માં આવે છે પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે તેની સાથે ચાલી રહેલા કમાન્ડો ની પાસે એક ખાસ પ્રકાર નું બ્રીફકેસ હોય છે. તો તમારા મગજ માં એ સવાલ પણ આવ્યો હશે કે કાળી સૂટકેશ કેમ SPG ની ટિમ પોતાની સાથે રાખે છે. તો ચાલો આજે જાણીએ કે એ સૂટકેશ માં સુ હોય છે ?


SPG ની સુરક્ષા પ્રધાન મંત્રી, પૂર્વ પ્રધાન મંત્રી સહિત વિદેશ થી આવેલા મહેમાન ને મળે છે. તેમની પાસે ખાસ પ્રકાર ના હથિયાર હોય છે અને આ કમાન્ડો ખુબા જ સ્ફૂર્તિલા હોય છે. તે અખના પાલકરે પોતાની પોજિશન લઈ લે છે. SPG ની સ્થાપના 1984 માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની હત્યા બાદ કરવા માં આવી હતી. તેના પછી 1991 માં રાજીવ ગાંધી ની હત્યા પછી એસપીજી ને નવા સ્તરે તૈયાર કરવા માં આવ્યું હતું.


સોશિયલ મીડિયા પર શું છે આફવાહ ?

આ સૂટકેશ ને લઈ ને લોકો ની અલગ અલગ વાત જાણવા મળે છે. કોઈક કહે છે કે તે હમેશા નુક્લિયર કંટ્રોલ પોતાની સાથે રાખે છે તો કોઈક બીજી રાય આપે છે.

જોકે લોકો ના મ્નતાવી ગમે તે હોય અમે તમને જણાવી દઈએ કે તે એક પોર્ટેબલ બુલેટપ્રૂફ શિલ્ડ હોય છે. ખોલવા ઉપર તે એક બુલેટપ્રૂફ શિલ્ડ ના સ્વરૂપે કામ કરે છે અને વ્યક્તિ ને સુરક્ષા આપે છે.

શું હોય છે એ સૂટકેસ માં?


આ સૂટકેશ સ્વરૂપ ના શિલ્ડ માં એક ગન પણ હોય છે જે સુરક્ષા માટે કામ આવે છે. આ સૂટકેશ ને ખોલવા થી તે એક બ્યલેટપ્રૂફ ઢાલ સ્વરૂપે કામ કરે છે.

કાળા ચશ્મા નું રાજ શું છે?


સૂટકેશ ની સાથે તમે જોયું જ હશે કે SPG જવાન દ્યુતિ ઉપર હમેશા કળા ચશ્મા માં જ તૈનાત રહે છે. ખરેખર તેમના ઉપર પ્રધાનમંત્રી ની સુરક્ષા ની જવાબદારી હોય છે અને તે સમયે તેની નજર ચારે બાજુ હોય છે. આ વાત ની કોઈ ને પણ ખબર ના પડે કે તે ક્યાં સમયે કોને જોઈ રહિયા છે માટે કળા ચશ્મા પહેરે છે. તેના સિવાય ક્યારેક બ્લાસ્ટ થાય છે ત્યારે તેની રોશની થી આખો માં થોડા સમય માટે અંધારું છવાય જાય છે અને વ્યક્તિ થોડો સમય પોતાનો કંટ્રોલ ખોઈ બેસે છે માટે આવી સ્થિતિ માં બચવા માટે હમેશા કાળા ચશ્મા જ પહેરવા માં આવે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog