Gujarati Article બૉલીવુડ ના અભિનેતા અમરીશ પુરી ને આપણે બધા કઈ રીતે ભૂલી શક્યે. અમરીશ પુરી એ બૉલીવુડ માં એક થી લઈને એક કિરદાર નિભાવ...

Gujarati - અમરીશપુરી નો પૌત્ર મંદિર ની બહાર ગરીબ મહિલા સાથે આ રીતે દેખાયો


Gujarati Article

બૉલીવુડ ના અભિનેતા અમરીશ પુરી ને આપણે બધા કઈ રીતે ભૂલી શક્યે. અમરીશ પુરી એ બૉલીવુડ માં એક થી લઈને એક કિરદાર નિભાવ્યા છે અને તેમનો અભિનય ઘણો જ સારો રહ્યો છે. હવે અમરીશ પુરી નો પૌત્ર પોતાના અભિનય થી લોકો નું દિલ જીતવા જઈ રહ્યો છે.

બૉલીવુડ માં ઘણા નવા સિતારા ડેબ્યુ કરી ચુક્યા છે અને અમરીશ પુરી ના પૌત્ર વર્ધન પુરી બૉલીવુડ માં પોતાની ફિલ્મ "પાગલ" થી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. હાલ માજ તે પોતાની ફિલ્મ "પાગલ" ની સફળતા માટે મંદિર માં પૂજા કરાવવા માટે મંદિર થી બહાર આવ્યો.

ત્યારે તેણે ત્યાં રહેનાર ગરીબ લોકો ને પાણી ની બોટલ આપી. ત્યાં ઉભેલી ગરીબ મહિલા પાસેથી વર્ધનપુરી એ તેમની પાસે થી આશીવાર્દ પણ લીધા જેનાથી તેની આવનારી ફિલ્મ માં સફળતા મળે. વર્ધન પુરી તેમના દાદા અમરીશ પુરી થી ઘણા નજીક હતા. તે કહે છે કે તે ફક્ત 5 વર્ષ ના હતા તો તે તેમના દાદા અમરીશ પુરી ની ફિલ્મ જોઈને તેમની જેવા અભિનય કરવાની કોશિશ કરતા હતા. વર્ધન બાળપણ થીજ એક્ટર બનવા માંગતા હતા.

વર્ધન પુરી ની પાસે તેમના દાદા અમરીશ પુરી ની ઘણી યાદો છે. વર્ધન પુરી એ સમાચાર માં વાતચિત માં કહ્યું કે તે પોતાના દાદા થી ઘણા નજીક હતા અને હંમેશા તેની રાહ માં રાત ભર જાગતા હતા. જયારે તે શુટિંગ માંથી પાછા ફરતા હતા ત્યારે તે હંમેશા તેમના દાદા અને દાદી ની વચ્ચે સુતા હતા. અમરીશ પુરી અને વર્ધન પુરી ની ફિલ્મો ને લઈને ખુબજ જામતી હતી અને તે સવાર ના 3 વગ્યા સુધી જાગીને ફિલ્મ જોયા કરતા હતા.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog