Gujarati Article લોન્ચિંગ પહેલા આપણે તેની ઓફર વિષે જાણીએ છીએ. કંપની એ પોતાના બ્રોડબેન્ડ સર્વિસ માટે પહેલા 4500 રૂપિયા સિક્યોરિટી ડ...

Gujarati - Jio GigaFiber ની કિંમત થઇ સસ્તી, પહેલા 3 મહિના મળશે ફ્રી


Gujarati Article

લોન્ચિંગ પહેલા આપણે તેની ઓફર વિષે જાણીએ છીએ. કંપની એ પોતાના બ્રોડબેન્ડ સર્વિસ માટે પહેલા 4500 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ રાખેલી હતી. પરંતુ કંપની એ ગ્રાહકો ની સંખ્યામાં વધારો માટે હવે સાથે 2500 રૂપિયાનો પ્લાન પણ લાવી છે.

આ બંને પ્લાન માટે આપેલા સિક્યોરિટી પૈસા રિફંડેબલ છે. હાલમાં ગિગાફાયબર સર્વિસ ને શરુ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. ટેસ્ટિંગ દરમિયા આ સર્વિસ ને થોડાક પસંદ કરવામાં આવેલા શહેરો માં ચાલુ કરવામાં આવ્યું છે.

જિયો ગિગાફાયબર ના 4500 રૂપિયા વાળા પ્લાન ની જો વાત કરવામાં આવે તો તેમાં યુઝર્સ ને 100 મીબીપીએસ ની હાઈ સ્પીડ ની સાથે પ્રતિ મહિને 100 જીબી ડેટા પણ મળશે. તેના સિવાય યુજર્સ એન્ડ ઓન બોનસ પેક દ્વારા 1000 જીબી ડેટા નો લાભ પણ લઇ શકે છે. સાથેજ યુજર્સ ને આ પ્લાન ની સાથે ડ્યુઅલ બેન્ડ રાઉટર પણ મળશે.

જો વાત કરવામાં આવે 2500 રૂપિયા વાળા પ્લાન ની તો આ પ્લાન માં 4500 કરતા અડધી સુવિધા ઓ મળશે. આ પ્લાન માં યુજર્સ ને 50 એમબીપીએસ ની સ્પીડ અને કુલ 1100 જીબી ડેટા મહિને મળશે. સાથેજ આ પ્લાન સાથે સિંગલ બેન્ડ રાઉટર મળશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog