એક્ટર રણવીર સિંહ આજે પોતાનો 34 મોં જન્મદિવસ માનવી રહ્યા છે. આ ખાસ મોકા પર તેણે સોસીયલ મીડિયા પર ફિલ્મ 83 માં કપિલ દેવ ના લુક ની પહેલી ...

ફિલ્મ 83 રણવીર સિંહ નો દેખાણો નવો લુક, જોવા મળ્યો કપિલ દેવ જેવો જોશ


એક્ટર રણવીર સિંહ આજે પોતાનો 34 મોં જન્મદિવસ માનવી રહ્યા છે. આ ખાસ મોકા પર તેણે સોસીયલ મીડિયા પર ફિલ્મ 83 માં કપિલ દેવ ના લુક ની પહેલી તસ્વીર શેયર કરી છે. તસ્વીર માં રણવીર સિંહ નો લુક દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ થી ઘણોજ મળતો આવે છે.

આ તસ્વીર માં રણવીર ને કપિલ દેવ ના ગેટઅપ માં જોવા મળે છે. તેમની આંખો માં કપિલ જેવોજ જોશ જોવા મળે છે. ફિલ્મ 83 વર્લ્ડ કપ ક્રિકેટ મેચ 1983 પર આધારિત છે. આ ફિલ્મ માં રણવીર સિંહ એ કપિલ દેવ ની ભૂમિકા ભજવેલી છે. હાલ ફિલ્મ ની શૂટિંગ માટે રણવીર દીપિકા પાદુકોણ ની સાથે ઇંગ્લેન્ડ માં છે. દીપિકા ફિલ્મ માં તેમની પત્ની રોમા દેવી નો કિરદાર નિભાવી રહી છે. ફિલ્મ ની તૈયારી ના માટે રણવીર સિંહ અને સાથી કલાકાર ઘણીજ મહેનત કરી રહ્યાં છે.

પાછળ ના દિવસો માં રણવીર સિંહ એ ક્રિકેટ પ્રેક્ટિસ કરતા એક વિડીયો શેયર કર્યો હતો. તેમની પહેલા રણવીર, દિલ્લી માં કપિલ દેવ ના ઘર પર દસ દિવસ સુધી રોકાયા હતા. કપિલ ની સાથે રોવાનો મૂળ કારણ તેમની રિયલ લાઈફ અને પર્સનલ લાઈફ ને જાણવાનો હતો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog