Gujarati Article ક્રિકેટ નો રોમાંચક હિન્દુસ્તાન માં ઘણોજ ખાસ હોય છે અને જો વર્લ્ડ કપ હોઈ તો ક્રિકેટ ની મોજ તો ડબલજ હોઈને. કંઈક એવો...

Gujarati - કોહલી ને મળ્યો દાદી માં નો આશીર્વાદ હતો કહીક આવો નજારો


Gujarati Article

ક્રિકેટ નો રોમાંચક હિન્દુસ્તાન માં ઘણોજ ખાસ હોય છે અને જો વર્લ્ડ કપ હોઈ તો ક્રિકેટ ની મોજ તો ડબલજ હોઈને. કંઈક એવોજ સંદેશ ક્રિકેટ ના મેદાન બર્મીઘમ ના એજબેસ્ટન મેદાન પર એક વૃદ્ધ મહિલા એ આપ્યો.


આ વૃદ્ધ મહિલા ભારત બાંગ્લાદેશ ની મેચ જોવા માટે પહોંચી હતી. તસ્વીર માં નજર આવી રહેલી ટિમ ઇન્ડિયા ની દાદી ના નામ થી સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. 87 વર્ષ ની ચારુલતા પટેલ વહીલચેયર પર ભારત ની મેચ જોવા માટે સ્ટેડિયમ માં પહોંચી હતી. મેચ દરમિયા ઘણીવાર તે ટિવો સ્ક્રીન પર વુવુંજેલા વગાડતી નજર આવી. આ નજારો જોઈને સ્ટેડિયમ માં બેઠા દર્શક અને કેમેન્ટેટર ઘણાજ ખુશ થયા. ભારતીય ટિમ ની નવી ફેન ના આ જજબા ને આખું હિન્દુસ્તાન સલામ કરી રહ્યું છે.


મેચ પૂર્ણ થયા પછી ટિમ ઇન્ડિયા ના કેપ્ટન વિરાટ કોહલી અને વિસ્ફોટક ઓપનર બલ્લેબાજ રોહિત શર્મા એ ચારુલતા પટેલ ની મુલાકાત લીધી. ICC એ તેનો વિડીયો ટ્વીટર પર શેયર કર્યો છે. આ વિડીયો ને સોસીયલ મીડિયા પર ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ચારુલતા જી એ કોહલી ને અને રોહિત ને ઘણોજ પ્રેમ કર્યો અને આગળ ની મેચ જીતવાનો આશીર્વાદ પણ આપ્યો. ચારુલતાજી ને મળીને રોહિત અને કોહલી પણ ઘણા ખુશ થયા. વિરાટ એ ટ્વીટર પર ચારુલતાજી ની સાથે વળી તસ્વીર પણ શેયર કરી છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog