જેવી રીતે ચહેરા ની ખુબસુરતી માટે અને ગ્લો રાખવા માટે નિયમિત રૂપ થી ક્લિનીંગ અને ફેસિયલ જરૂરી છે તેવી રીતે પગ ને પણ સાફ રાખવા અને કુમળા...


જેવી રીતે ચહેરા ની ખુબસુરતી માટે અને ગ્લો રાખવા માટે નિયમિત રૂપ થી ક્લિનીંગ અને ફેસિયલ જરૂરી છે તેવી રીતે પગ ને પણ સાફ રાખવા અને કુમળા રાખવા માટે અને નખ ની જાળવણી માટે પેડિક્યોર જરૂરી છે. એવા માં મહિના માં 1 વાર તો ઓછા માં ઓછું પેડિક્યોર જરૂર થી કરાવવું જોઈએ. ખાસ કરી ને જો વરસાદ ના માહોલ માં પગ નું જો ધ્યાન રાખવા માં ના આવે તો પગ માં ઇન્ફેક્શન પણ થઇ શકે છે.

ઘરે બનેલા આ પેક નો કરો ઉપયોગ

પેડિક્યોર કરવાથી ધૂળ અને બેક્ટેરિયા પણ સાફ થઇ જાય છે જેનાથી ઇન્ફેક્શન થતું અટકે છે અને પગ માંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. પરંતુ દર વખતે પાર્લર અથવા તો સલુન માં જઈને પેડિક્યોર પાછળ હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂરત નથી. અમે તમને જણાવીશુ કૈક આવાજ સરળ અને ઘરેલુ નુસ્ખા જેનાથી તમે તમારા પગ ને આસાની થી બનાવી શકો છો મુલાયમ અને ઇન્ફેક્શન ફ્રી....

મુલતાની માટી ની પેસ્ટ


ડેડ સ્કિન થી છુટકારો મેળવવા માટે મુલતાની માટી ઘણી જ ફાયદાકારક છે. સાથે જ તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે અને ચામડી પણ મુલાયમ રહે છે. મુલતાની માટી માં લીમડા નો પાવડર અને લેવેન્ડર ઓઇલ ને નાખી ને પેસ્ટ બનાવી ને તેને પગ ઉપર અને આંગળી ની વચ્ચે બરાબર લગાવો અને 30 મિનિટ સૂચિ સુકાવા દો. પછી પગ ને પાણી થી સાફ કરી લો તેનાથી પગ મુલાયમ થઈ જશે.

લીંબુ નો રસ લગાવો

લીંબુ કુદરતી એન્ટિબાયોટિક્સ નું કામ કરે છે જે ઇન્ફેક્શન અટકાવે છે. એવા માં જો વરસાદ ના કારણે પગ માં તમને ખંજવાળ ની સમસ્યા રહેતી હોય તો લીંબુ ના રસ માં વિનેગર અને ગ્લિસરીન ને ભેળવી ને પગ  ઉપર લગાવો. આંથી પણ વરસાદ ના કારણે પગ માં આવતી ખંજવાળ અને ઇન્ફેક્શન થી રાહત થાય છે.

એન્ટી બેક્ટેરિયલ લોશન

હૂંફાળા પાણી માં એન્ટી બેક્ટેરિયલ લોશન ને અથવા તો લીકવીડ ને નાખી ને પગ ને તેમાં ડુબાડો અને પ્યુમિક સ્ટોન થી ઘસી ને સાફ કરો. ત્યાર બાદ પગ ને સાફ કરી ને થોડી વાર ખુલ્લા રહેવા દો અને ત્યાર બાદ મોઇશ્વરાઈસિંગ ક્રીમ લગાવી દો. પગ ને મુલાયમ રાખવા માટે લેક્ટિક એસિડ અને ગ્લાઇકોલોક એસિડ મોઇશ્વરાઈસિંગ નો ઉપયોગ કરવો.

ગરમ પાણી માં મીઠું નાખી ને


અઠવાડિયા માં ઓછામાં ઓછું એક વાર ગરમ પાણી માં મીઠું નાખીને અડધા કલાક માટે પગ તેમાં ડુબાડી રાખી ને બરાબર સફાઈ કરાવી જોઈએ. તેનાથી બધી જ ગંદકી અને બેકટેરિયા પણ દુએ થઇ જશે અને વરસાદ માં તમારા પગ રહેશે ઇન્ફેક્શન ફ્રી। ...  

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Gujarati Article  કરનાલ ની દીકરી શીતલ ચૌધરી નાસા જવા માટે તૈયાર છે. જેમના માટે સ્કુલ પ્રશાસન દ્વારા સ્કૂલ પરિસરમાં ફેરવેલ પાર્ટી આ...


Gujarati Article 

કરનાલ ની દીકરી શીતલ ચૌધરી નાસા જવા માટે તૈયાર છે. જેમના માટે સ્કુલ પ્રશાસન દ્વારા સ્કૂલ પરિસરમાં ફેરવેલ પાર્ટી આપવામાં આવી. શીતલને નાસા જવા માટે ની ઘણી બધી શુભકામનાઓ અને સ્કૂલના બાળકો દ્વારા તેમને બુફે પણ આપવામાં આવ્યું હતું.

શીતલ એ કહ્યું કે તેમણે તેના માટે નાસા દ્વારા લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષા આપી હતી. જે માટે સૌથી વધુ અંક મેળવીને તેમનો નાસા દ્વારા પસંદગી કરવામાં આવી છે.


શીતલ એ કહ્યું કે કલ્પના ચાવલાની જેમ જ તે દેશ, પ્રદેશ તેમજ કરનાલ નું નામ રોશન કરવા માંગે છે. સાથે જ તેમણે કહ્યું કે નાસા જઈને તે ભારતની સંસ્કૃતિ ને પણ બતાવશે અને પોતાનું જ્ઞાન વધારવાની સાથે સાથે નાસામાં અંતરિક્ષ જ્ઞાન પણ અર્જિત કરશે. તેમણે કહ્યું કે સારું છે કે સરકાર ના તરફથી બજેટ નથી મળતું જોકે મળવું જોઈએ તે તેના ઉપર કામ કરવા માંગે છે.


નાસા જવાના પહેલા 11 માની વિદ્યાર્થીની શીતલ ચૌધરી નો સ્કૂલમાં જોરદાર સન્માન કરવામાં આવ્યું. ટેગોર બાલ નિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શુભકામનાઓ ના ગ્રીટિંગ્સ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો. સ્કૂલના તરફથી પણ છાત્રાને ૨૫ હજાર રૂપિયા નકદ નો પુરસ્કાર આપવામાં આવ્યો. નાસા માં શરૂ થનાર યુનાઈટેડ સ્પેસ સ્કુલ 2019માં સ્કુલ નો આ 20મોં બેન્ચ રવાના થયો છે. 1998 થી અત્યાર સુધી કુલ 36 વિદ્યાર્થી નાસાના સ્કુલમાં જઇ ચુક્યા છે. કાર્યક્રમમાં વોર્ડ પાર્ષદ મેઘા ભંડારી, પ્રિન્સિપલ રાજન લાંબા નિર્દેશ રવિન્દ્ર મોહન રહેજા હાજર રહ્યા.


કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડો. રાજન લાંબાએ વિદ્યાર્થીઓની સાથે થયેલ વાક્યો બધાની સામે રાખ્યા તેમણે કહ્યું કે હંમેશા બાળકો બીજા બાળકો ને થોડી વાતોથી લઈને હેરાન કરે છે. શીતલ ની સાથે પણ આવું જ થયું હતું જ્યારે તે સાઇકલ થી સ્કૂલ આવતી હતી. બાળકોના વર્તાવ થી હેરાન થઈને તેમની પાસે આવી તો તેમને સમજાવ્યું કે બધા જ બોલે છે પરંતુ ભણવા વાળા એક દિવસ જરૂર કંઈક બને છે. તમે મહેનત કરતા રહો એક દિવસ સફળતાની ઉંચાઈ પર પહોંચી જશો. ત્યારે હેરાન કરવા વાળા પણ જોતા રહી જશે. જ્યારે આ વાક્ય ને સાંભળ્યું તો શીતલ ની આંખો માં ખુશીના આંસુ છલકાઇ ઉઠ્યા.

જતા પહેલા શીતલ ચૌધરીએ બધાને શુભ કામનાઓ નો આભાર વ્યક્ત કર્યો. તેમણે પોતાના જુનિયર્સ ને પ્રેરિત કરતાં કહ્યું કે બીજાની વાતો પર ના જાઓ કે તમારે શું કરવું છે. પોતાનું લક્ષ ને ધ્યાનમાં રાખીને મહેનત કરતા રહો સફળતા જરૂર મળશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

Chandrayaan 2  : ચંદ્રમા છુપાયેલા પહેલુની ખબર લેવા માટે ચંદ્રયાન-2 સોમવાર એ અહીં સ્થિત સતીશ ધવન યંતરિક્ષ કેન્દ્ર થી પોતાની શાન સાથે રવ...

ચંદ્ર તરફ જઈ રહ્યું છે "ચંદ્રયાન-2"(chandrayaan 2) જાણો તેની ખાસ વાતો

Chandrayaan 2 : ચંદ્રમા છુપાયેલા પહેલુની ખબર લેવા માટે ચંદ્રયાન-2 સોમવાર એ અહીં સ્થિત સતીશ ધવન યંતરિક્ષ કેન્દ્ર થી પોતાની શાન સાથે રવાના થયું છે. તેને "બાહુબલી" નામ થી સૌથી તાકાતવર રોકેટ જીએસએલવી માર્ક-III ના દ્વારા બે વાગ્યે ને 43 મિનિટ પર પ્રક્ષેપિત કરવામાં આવ્યું.

સોમવાર આ પ્રક્ષેપણ અંતરિક્ષ ક્ષેત્ર માં બહારની ધાક જમાવશે અને આ ચાંદ વિષે ની નવી જાણકારી દુનિયાને ઉપલબ્ધ કરાવશે.

1 આજે ગયેલું ચંદ્રયાન-2 (Chandrayaan 2) ચંદ્રમા ના દક્ષિણ ધ્રુવ ના ક્ષેત્ર માં ઉતારશે જ્યાં અત્યાર સુધી કોઈ દેશ નથી પહોંચી શક્યો. તેનાથી ચંદ્ર ની નવી જાણકારી પ્રાપ્ત થશે જેનાથી નવી શોધ થશે જેનાથી ભારત અને પુરી માનવતા ને લાભ મળશે.

2 કુલ 3850 કિલોગ્રામ વજની આ અંતરિક્ષ યાન ઓર્બીટરી, લેન્ડર અને રોવર ની સાથે ગયું છે. પહેલા ચંદ્ર મિશન ની સફળતા ના 11 વર્ષ પછી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એ ભૂ-સ્થેતિક પ્રક્ષેપણ યાન જીએસએલવી-માર્ક III ના દ્વારા 978 કરોડ રૂપિયા ના ખર્ચ થી બનેલ ચંદ્રયાન-2 (chandrayaan 2) નું પ્રક્ષેપણ કર્યું છે.

3 ઈસરો નું સૌથી જટિલ અને અત્યાર સુધીનું પ્રતિષ્ઠત મિશન માનવામાં આવતું ચંદ્રયાન-2 ની સાથે રુસ, અમેરિકા અને ચીન પછી ભારત ચાંદ ની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની જશે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

યુપી ના મેરઠ દેહાંત ક્ષેત્ર માં સ્થિત એક શિવ મંદિર માં અદભુત ચમત્કાર ને જોવા માટે રવિવાર એ સવારે ભક્તો ની ભીડ લાગી ગઈ હતી. વાત કહીક એવ...


યુપી ના મેરઠ દેહાંત ક્ષેત્ર માં સ્થિત એક શિવ મંદિર માં અદભુત ચમત્કાર ને જોવા માટે રવિવાર એ સવારે ભક્તો ની ભીડ લાગી ગઈ હતી. વાત કહીક એવી છે કે અહીં મંદિર માં નંદી બાબા એ અચાનક દૂધ પીવાનું શરુ કરી દીધું હતું. જેના પછી બધાજ લોકો આ ચમત્કાર ને જોવા માટે મંદિર માં દોડી આવ્યા હતા.

જાણકારી પ્રમાણે મુંડાલી થાણાક્ષેત્ર ના સફિયાબાદ લોટી માં સ્થિત શિવ મંદિર માં સ્થિત એ સમયે ભક્તો ની ભીડ જોવા મળી જયારે નંદીબાબા એ મંદિર માં દૂધ પીવાનું શરુ કરી દીધું.

કહેવામાં આવ્યું કે રવિવાર એ મંદિર માં ભક્તો એ શિવલિંગ નો અભિષેક કરીને નંદીબાબા ને ભોગ લગાવ્યો ત્યારે  પહેલી વાર નંદી બાબા દૂધ પિઇ ગયા અને બીજી વાર આવું કરવામાં આવ્યું તો બીજી ચમચી પણ ખાલી થઇ ગઈ.

મંદિર ના પૂજારી પંડિત જુગલ કિશોર એ કહ્યું કે મંદિર માં અમે જોયું કે થોડા લોકો નંદી બાબા ને દૂધ પીવડાવી રહ્યાં હતા. મને બોલાવવા માં આવ્યો તો મેં પણ નંદી બાબા ને ચમચી થી દૂધ પીવડાવ્યું તો તેણે દૂધ પીય લીધું.

ત્યાર બાદ ગ્લાસ દ્વારા પણ નંદી બાબા એ દૂધ પીધું. મંદિર ના આ ચમત્કાર ને જોવા માટે લોકો દૂર દૂર થી આવવા લાગ્યા. મહિલાઓ બાળકો તેમજ વૃદ્ધ લોકો પણ દૂધ લઈને નંદી બાબા ને દૂધ પીવડાવવા માટે પહોંચી ગયા.

એટલા માં નંદી બાબા ના દૂધ પીવાની ખબર આસપાસ માં ફેલાઈ ગઈ અને ભક્તો ભીડ ઉમટી પડી. મોટી સંખ્યા માં લોકો મંદિર માં થયેલા આ ચમત્કાર ને જોવા માટે પહોંચી ગયા.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

શ્રાવણ માસ નું હિન્દૂ ધર્મ માં ઘણુંજ મહત્વ છે. ચાલો જાણીએ પવિત્ર શ્રાવણ માસ ની 10 ખાસ વાતો વિષે. 1 શ્રાવણ માસ માં ભગવાન શિવ ની પૂજ...


શ્રાવણ માસ નું હિન્દૂ ધર્મ માં ઘણુંજ મહત્વ છે. ચાલો જાણીએ પવિત્ર શ્રાવણ માસ ની 10 ખાસ વાતો વિષે.

1 શ્રાવણ માસ માં ભગવાન શિવ ની પૂજા-આરાધના ના વિશેષ વિધાન છે. હિન્દૂ પંચાંગ અનુસાર આ મહિના વર્ષ નું પાંચમું માહ છે અને અંગ્રેજી કેલેન્ડર ના અનુસાર સાવન નો મહિનો જુલાઈ-ઓગસ્ટ માં આવે છે.

2 આ દરમિયાન શ્રાવણ સોમવાર વ્રત નું સર્વાધિક મહત્વ કહેવામાં આવે છે. શ્રાવણ માસ ભગવાન ભોળાનાથ ને સૌથી પ્રિય છે. આ માસ માં સોમવાર નું વ્રત અને સાવન સ્નાન ની પરંપરા છે. શ્રાવણ માસ માં બીલી પત્ર થી ભગવાન ભોળાનાથ ની પૂજા કરવી અને તેમને જળ ચઢાવવું ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે.

3 શિવ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ આ માહ માં સોમવાર નું વ્રત કરે છે ભગવાન શિવ તેમની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ ના મહિના માં લાખો શ્રદ્ધાળુ જ્યોર્તિલિંગ ના દર્શન માટે હરિદ્વાર, કાશી, ઉજ્જેન, નાસિક સહીત ભારત ના ઘણા ધાર્મિક સ્થાનો પર જાય છે.

4 શ્રાવણ ના મહિના નો પ્રકૃતિ સાથે પણ સારો એવો સબંધ છે કેમ કે આ મહિના માં વર્ષ ઋતુ થવાથી ધરતી વરસાદ થી હરિયાળી થી ભરાયેલી રહે છે. ગ્રીષ્મ ઋતુ પછી આ મહિના માં વરસાદ થવાથી માનવ ને રાહત મળે છે. તેના સિવાય શ્રાવણ માસ માં ઘણા પર્વ પણ મનાવવા માં આવે છે.

5 ભારત ના પશ્ચિમ તટીય રાજ્યો (મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત) માં શ્રાવણ માસ ના અંતિમ દિવસે નારિયેળ પૂર્ણિમા માનવામાં આવે છે.


6 શ્રાવણ ના પાવન માસ માં શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રા નું આયોજન પણ કરવામાં આવે છે. આ દરમિયાન લખો શિવ ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડ માં સ્થિત શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી ધામ ની યાત્રા કરે છે. તે આ તીર્થ સ્થળો થી ગંગા જળ ભરી કાવડ ને પોતાના ખંભે રાખીને ચાલતા લાવે છે અને ત્યારબાદ તે ગંગા જળ શિવ ને ચઢાવવા માં આવે છે. વર્ષે થતી આ યાત્રા માં ભાગ લેતા શ્રદ્ધાળુ ને કાવારીયા અથવ કવાડીયા કહેવામાં આવે છે.

7 પૌરાણિક માન્યતા અનુસાર કેહવેમાં આવે છે કે જયારે દેવતાઓ અને અસુરો ની વચ્ચે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે તે મંથન થી 14 રત્નો નીકળ્યા. તે 14 રત્નો માં થી એક હળાહળ વિષ પણ હતું. જેનાથી સૃષ્ટિ નષ્ટ થવાનો ભય પણ હતો. ત્યારે સૃષ્ટિ ની રક્ષા માટે ભગવાન શિવ એ તે વિષ ને પીય ગયા અને તેણે તેને ગળા થી નીચે ના ઉતારવા દીધું. વિષ ના કારણે મહાદેવ નું કંઠ લીલું થઇ ગયું અને તેના કારણે તેમનું નામ નીલકંઠ પડી ગયું. કહે છે કે રાવણ શિવ નો સાચો ભક્ત હતો. તે કાવડ માં ગંગાજળ લઈને આવ્યો અને તેજ જળ ને તેણે શિવલિંગ નો અભિષેક કર્યો અને ત્યારે ભગવાન શિવ ને આ વિષ માંથી મુક્તિ મળી.

8 શ્રાવણ ના આ પવિત્ર મહિના માં ભક્તો દ્વારા ત્રણ પ્રકાર ના વ્રત રાખવામાં આવે છે.

શ્રાવણ સોમવાર વ્રત : શ્રાવણ માસ માં સોમવાર ના દિવસે જો વ્રત રાખે છે તેને શ્રાવણ સોમવાર વ્રત કહેવામાં આવે છે. સોમવાર નો દિવસ પણ ભગવાન શિવ ને સમર્પિત છે.

સોળ સોમવાર વ્રત : શ્રાવણ ના પવિત્ર માસ માનવામાં આવે છે. એટલા માટે સોળ સોમવાર ના વ્રત નો પ્રારંભ કરવા માટે ખુબજ શુભ માનવામાં આવે છે.

પ્રદોષ વ્રત : શ્રાવણ માં ભગવાન શિવ તેમજ માં પાર્વતી ના આશીર્વાદ મેળવવા માટે પ્રદોષ વ્રત પ્રદોષ કાળ સુધી રાખવામાં આવે છે.


9 શ્રાવણ નું જ્યોતિષ મહત્વ એ છે કે શ્રાવણ માસ ના પ્રારંભ માં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય નું ગોચર બધીજ 12 રાશિઓ માં પ્રભાવ કરે છે.

10 શ્રાવણ માસ શિવજી ની સાથે માં પાર્વતી ને પણ સમર્પિત છે. ભક્ત શ્રાવણ મહિના માં સાચા મન અને પુરી શ્રદ્ધા ની સાથે મહાદેવ નું વ્રત ધારણ કરે છે, તેને શિવ નો આશીર્વાદ અવશ્ય મળે છે. વિવાહિત મહિલા પોતાના વૈવાહિક જીવન ને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલા સારા વર માટે શ્રાવણ માં શિવજી નું વ્રત રાખે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

બોલિવુર એક્ટર વિક્કી કૌશલ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક માં એક આર્મી ના જવાન ની ભૂમિકા માં જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ એ ભારતીય આર્મી ની સાથે...


બોલિવુર એક્ટર વિક્કી કૌશલ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક માં એક આર્મી ના જવાન ની ભૂમિકા માં જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ એ ભારતીય આર્મી ની સાથે સમય વિતાવ્યો છે. હાલ માં જ વિક્કી કૌશલ ઇન્ડિયન આર્મી ની વર્દી માં જોવા મળ્યા અને આ દરમિયાન તે ઘણાજ ખુશ હતા. તેણે આ સમય ની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. જેમાં તે ભારતીય સેનાએ ના જવાન ની વચ્ચે જોવા મળી રહ્યા છે.


તેણે આ સમય અરુણાચલ પ્રદેશ ના તવાંગ માં વિતાવ્યા, જે ભારત-ચીન બોર્ડર પર લગભગ 14000 ફૂટ ની ઉંચાઈ પર છે. તેમણે પોતાની તસ્વીર શેયર કરતા લખ્યું "ખુશ છું જે અરુણાચલ પ્રદેશ ના તવાંગ ની ભારત-ચીન સીમા પર 14,000 ફૂટ ની ઉંચાઈ પર તૈનાત આપણી ભારતીય સેનાએ ની સાથે થોડા દિવસો વિતાવવા નો મોકો મળ્યો છે."

વિક્કી ની આ તસ્વીર સોસીયલ મીડિયા પર ઘણીજ વાયરલ થઇ રહી છે. આ તસ્વીર ને તેમના ફેન્સ ઘણાજ પસંદ કરી રહ્યા છે. સાથેજ તેમની તસ્વીર માં હજારો લાઈક અને કમેન્ટ આવી ગઈ છે.


"ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક: ફિલ્મ વિક્કી કૌશલ એ કરિયર ની અહમ ફિલ્મ માથી એક છે. જેણે બોક્સ ઓફિસ પર ઘણીજ કમાલ કરી હતી. આ વર્ષ જાન્યુઆરી માં રિલીજ થઇ હતી આ ફિલ્મ ને 26 જુલાઈ એ મહારાષ્ટ્ર્ર માં એક વાર ફરી સિનેમાઘરો માં રિલીજ કરી હતી.

કહી દઈએ કે ફિલ્મ 18 સપ્ટેમ્બર 2016 એ કાશ્મીર માં ઉરી માં સેના પર હુમલો ની સાચી કહાની પર આધારિત છે. આ હમલા માં આપણા 18 જવાન શહિદ થયા હતા. જોઈએ તો સેન્ય બળ ની કાર્યવાહી માં ચાર આતંકી માર્યા ગયા હતા.


ઉરી પર બનેલી આ ફિલ્મ માં વિક્કી કૌશલ એ લીડ રોલ નિભાવ્યો છે. ફિલ્મ ના નિર્દેશક આદિત્ય હતા. વિક્કી કૌશલ એ વર્ક ફ્રન્ટ ની વાતો કર્યે તો કરણ જોહર ની મલ્ટીસ્ટાર ફિલ્મ "તખ્ત", "ભૂત પાર્ટ વન-ધ હોન્ટેડ શિપ" અને ફિલ્ડ માર્શલ સેમ માનેકશો ની બાયોપિક માં નજર આવશે.

આ બાયોપિક નું નિર્દેશક મેઘના ગુલજાર કરી રહી છે. વિક્કી કૌશલ મનેકશો ના કિરદાર માં જોવા મળશે. વિક્કી કૌશલ એ ફિલ્મ મસાન થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

એ ઉમર જયારે આપણે હોમવર્ક માં બીજી હતા તમે તમારી અત્યાર સુધી ના બચત ના પૈસા થી સૌથી મોંઘુ શું ખરીદ્યું છે? ચાલો બીજી વાત મહિના ના અ...


એ ઉમર જયારે આપણે હોમવર્ક માં બીજી હતા

તમે તમારી અત્યાર સુધી ના બચત ના પૈસા થી સૌથી મોંઘુ શું ખરીદ્યું છે? ચાલો બીજી વાત મહિના ના અંત સુધી માં તમે કેટલા પૈસા ની બચત કરી ? ખરેખર આ સવાલ સાંભળી ને ચહેરા ઉપર ઉદાસી આવી જાય છે. તો બીજી એક વાત સાંભળી ને તમારા હોશ પણ ઉડી જશે. એક એવી છોકરી કે જેની ઉમર માત્ર 6 વર્ષ છે કે જે ઉમર આ આપણે બધા રમતા હતા અને હોમવર્ક માં બીજી રહેતા હતા પરંતુ આ બાળકી એ પોતાના પૈસાથી આ ઉમર માં એક ઘર ખરીદી લીધું અને તે પણ 55 કરોડ જેવી મોટી રકમ ચૂકવી ને.

દક્ષિણ કોરિયા ની રહેવા વળી છે બોરમ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ 6 વર્ષ ની બાળકી નું નામ છે બોરમ. તે દક્ષિણ કોરિયા ના સિયોલ ની રહેવાસી છે. બોરમ યુ ટ્યૂબર છે. સોશ્યિલ મીડિયા તેની માસુમિયત અને વાતો ની અદા ઉપર ફિદા છે. ખાસકરીને બાળકો માં બોરમ ખુબજ પ્રખ્યાત છે કારણ કે તે રમકડાં ના રીવ્યુ આપે છે.

સિયોલ માં ખરીદ્યું 5 માળ નું ઘર


બોરમે સિયોલ ના એક ફેમસ વિસ્તાર માં નવું ઘર ખરીદ્યું છે. જકાર્તા પોસ્ટ ના રિપોર્ટ પ્રમાણે બોરમ નો પરિવાર જ તેની ચેનલ ને ઓપરેટ કરે છે. બોરમ રમકડાના રીવ્યુ આપે છે અને તેની પોપ્યુલારિટી ના લીધે સારી એવી કમાણી પણ કરી લે છે. આ પરિવારે હાલ માંજ સિયોલ ના ગંગનમ વિસ્તાર માં 5 મળનું 55 કરોડ નું મકાન ખરીદ્યું છે.

બે યુ ટ્યૂબ ચેનલ ઉપર નજર આવે છે બોરમ

રિપોર્ટ પ્રમાણે બોરમ નું ઘર 2780.32 સ્કવેર ફૂટ નું છે. બોરમ યૂટ્યૂબ ની બે ચેનલ નજર આવે છે. તેના એક ચેનલ નું નામ Boram Tube ToysReview અને boram Tube Vlog છે. આ બંને સૌથી વધારે પ્રોફિટ કમાવા વાળા યૂટ્યૂબ ચેનલ છે.

દર મહિને લગભગ 21 કરોડ રૂપિયા ની કમાણી


યૂટ્યૂબ  ના જાણકાર માને છે કે બોરમ દર મહિને લગભગ 3.1 મિલિયન ડોલર એટલે કે 21 કરોડ રૂપિયા કમાય છે. આમાથી Boram TYUbe Vlog ઉપર બોરમ ના આખા દિવસ ના નાના નાના વિડિઓ શેર થાય છે અને તેમાં નવા રમકડાં નું અનબોક્સીંગ પણ બતાવવા માં આવે છે. બોરમ આ રમકડાં થી રામે છે અને દર્શક ને તેના વિષે જાણકારી પણ આપે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog