આ કાચ ની અંદર  રાખવામાં આવ્યા હતા 20 કરોડ રૂપિયા અને લખ્યું હતું કાચ ને તોડો અને લઇ જાવ   Gujarati                     આ દુનિયા મા...

Gujarati - આ કાચ ની અંદર રાખવામાં આવ્યા હતા 20 કરોડ રૂપિયા અને લખ્યું હતું કાચ ને તોડો અને લઇ જાવ

આ કાચ ની અંદર  રાખવામાં આવ્યા હતા 20 કરોડ રૂપિયા અને લખ્યું હતું કાચ ને તોડો અને લઇ જાવ Gujarati       
            આ દુનિયા માં સફળ થવા માટે રોજ કંઈક નવું નવું લોકો દ્વારા કરવા માં આવે છે આવુજ કંઈક એક કંપનીએ કર્યું જેને જાણી ને તમને જરૂર નવાઈ લાગશે.

Break The Glass And Take The Money
(કાચ ને તોડી ને તમે રૂપિયા લઇ શકો છો)

          તમને જાણવી દઈએ કે અત્યારે રોજે દરેક કંપની પોતાની પ્રોડક્ટ વેચવા માટે એડ ચલાવતી હોય છે નવા નવા  નુસખા અપનાવાતી હોય છે એવું જ એક કાચ બનાવતી કંપની એ પોતાના કાચ ની એડ માટે એવો નુસખો અપનાવ્યો કે જેના દ્વારા લોકો વચ્ચે ખૂબ જ ઝડપથી પ્રખ્યાત થઇ ગઈ.

             કેનેડા ની એક કાચ ની કંપની જેને પોતાના કાચ ની એડ કંઈક અલગ અંદાજ માં જ લોકો વચ્ચે રાખી.અને તેને પોતાની જ કંપની ના કાચ ના બોક્સ માં 20 કરોડ રૂપિયા રાખી મુકયા અને લખ્યું આ કાચ ને તોડીદો અને બધા પૈસા લઇ જાઓ. લગભગ ઘણા લોકો એ આ કાચ ને તોડવાની કોશિશ કરી અને કોઈ પણ તેને તોડી ના શક્યું અને જેટલા લોકો એ આ કાચ ને તોડવાની કોશિશ કરી તેના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લીધા જેનાથી તેને તેના કાચ ની મજબૂતી સાબિત કરી દીધી અને તેના આ આઈડિયા થી કંપની ને પણ ઘણો ફાયદો થયો.
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog