Gujarati Article પુલવામા માં સીઆરપીએફ પર થયેલા આતંકી હમલા પછી પહેલો બદલો લઇ લેવામાં આવ્યો છે. સેના એ જૈસ ના બે આતંકીઓ ને મારી...

Gujarati - પુલવામા થયા હમલા પછી દેશ એ આપ્યો વળતો પ્રહાર કર્યું આ મોટું કામ



Gujarati Article

પુલવામા માં સીઆરપીએફ પર થયેલા આતંકી હમલા પછી પહેલો બદલો લઇ લેવામાં આવ્યો છે. સેના એ જૈસ ના બે આતંકીઓ ને મારી નાખ્યા છે. મીડિયા રીપોર્ટ ના મુતાબિક માર્યા ગયેલા આતંકી માંથી એક જૈશ ના સવથી મોટા કમાન્ડર અને પુલવામાં નો માસ્ટર માઈન્ડ કામરાન હતો. જ્યાં તે છુપાયેલા હતા આર્મી એ તેજ ઘરને ઉડાવી દીધું છે. પરંતુ હાલમાં તેની પૂરી પુષ્ટિ થઇ નથી. કહી દઈએ કે આજે પુલવામા થી લગભગ 10 કિલોમીટર દુર પીંગલન માં સોમવાર સવારથીજ એન્કાઉન્ટ જારી છે. આ મૂઠભેડ માં 4 જવાન શહીદ થઇ ચુક્યા છે. એક આમ નાગરિક પણ માર્યા જવાની ખબર પણ સામે આવી રહી છે. ખબર મળી હતી કે તે ઇલાકામાં 2-3 આતંકી છુપાયેલા છે. પાછલા ચાર દિવસ માં રાજ્યમાં 45 જવાનો ની જાન જઈ ચુકી છે.



રીપોર્ટ પ્રમાણે સેના ને તે વિસ્તાર માં ત્રણ આતંકી છુપાયેલા ની ખબર મળી હતી. કહેવામાં આવે છે કે તેમાં પુલવામા હમલા ની સાજીશ રચવાવાળો આબ્દુલ રશીદ ગાજી પણ હતો. હજુ તેની શોધ ચાલુ છે.

તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog