Gujarati Article રક્તદાન ને મહા દાન કેહવાં માં આવે છે. સમય સમય અનુસાર રક્ત શિબિર નું આયોજન કરવા માં આવે છે અને લોકો પોતાની ઈચ્છ...

Gujarati - રક્તદાન થી હાર્ટ અટૈક નો ખતરો ઘટી જાય છે,રક્તદાન થી શરીર ને બીજા પણ ઘણા ફાયદા થાય છે



Gujarati Article

રક્તદાન ને મહા દાન કેહવાં માં આવે છે. સમય સમય અનુસાર રક્ત શિબિર નું આયોજન કરવા માં આવે છે અને લોકો પોતાની ઈચ્છા અનુસાર રક્તદાન કરી ને બીજાને પણ લાભ કરે છે.

આપના દેશ માં એવા લોકો નિકમી નથી જેને લોહહી ચઢાવવાની ખાસ્સી જરુરીયાત રહે છે અને સાથે સાથે ઘણી વાર ઈમરજન્સી માં પણ લોકો ને લોહી ચઢાવવાની જરૂરિયાત રહેતી હોય છે.



આવી જ રીતે જ્યારે વ્યક્તિ રક્તદાન કરે છે ત્યારે કોઈક ને નવું જીવન આપે છે અને તેનાથી મોટું પૂણી તો બીજું શું હોય શકે.એ વાત તો સાચી જ છે કે રક્તદાન થી બીજા ને ઘણો ફાયદો થાય છે પરંતુ પોતાના શરીર ને પણ ઘણા લાભ થાય છે.એતો તમને ખબર જ હશે કે આપના શરીર માં લાલા કોશિકા હોય છે જેને બ્લૂડ સેલ્સ કહવામાં આવે છે જેની ઉમર 3 થી 4 મહિના જ હોય છે.તેનો મતલબ એ છે કે આપના શરીર  માં જે લોહી વહે છે તે 3 થી 4 મહિના માં નવું થઈ જાય છે અને તે બનવા ની પ્રક્રિયા નિયમિત જ હોય છે જે ચાલુ જ રહે છે.



કેટલીક વાર શરીર માં આર્યન એટલે કે લોહતત્વ ની માત્ર જયરે વધી જાય ત્યારે હાર્ટ આઠેક અથવા તો સ્ટ્રોક આવવાની સંભાવના રહે છે અને આવું મોટા ભાગે પુરુષો ની સાથે જ થાય છે કારણ કે મહિલા ઑ ને પિરિયડ્સ માં લોહી વહેતુ રહે છે એટલે મહિલા ને હાર્ટ આઠેક ની સંભાવના ઘણી ઘટી જાય છે.માટે શરીર માં આર્યન ને સરખી માત્ર માં રાખવા માટે પુરુષો એ 3 થી 4 મહિને એક વાર રક્તદાન કરવું આવશ્યક છે.



એટલું જ નહીં તેના બીજા પણ ઘણા બધા ફાયદા છે. અત્યાર ના જમાના માં ઘણા લોકો મોટાપણું અને ઓબેસિટી નો શિકાર હોય છે તેમના માતાએ પણ લોહી વજન ઘટાડવ માં ઘણું મદદ કરે છે.એક વાર રક્તદાન કરવાથી 650 કેલોરી વપરાય છે જે બોડી માં બેડ કોલેસ્ટ્રોલ ના સ્તર ને ઘટાડવા માં પણ મદદ કરે છે.

બ્લડ ડોનેટ કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા માં પણ વધારો થાય છે.જેનાથી માણસ લમબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે.માટે જ સ્વસ્થ વ્યક્તિ ને 56 દિવસ પછી ફરી વાર રક્તદાન કરવાની સલાહ આપવામાં આવે છે.

તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog