Gujarati Article બૉલીવુડ ની દુનિયા એવી છે કે તેના વિષે દરેક ને જાણવાની ઈચ્છા હોય છે.પરંતુ આજે આપણે આ સ્ટાર વિષે નહિ પરંતુ તેમના છો...

Gujarati - આ સ્કૂલ માં ભણે છે ઐશ્વર્યા સહીત ના મોટા સ્ટાર ના છોકરા ફી એટલી છે કે તેનાથી તમે 4 ગાડી પણ ખરીદી શકો છો



Gujarati Article
બૉલીવુડ ની દુનિયા એવી છે કે તેના વિષે દરેક ને જાણવાની ઈચ્છા હોય છે.પરંતુ આજે આપણે આ સ્ટાર વિષે નહિ પરંતુ તેમના છોકરા ની લક્સરી લાઈફ વિષે જાણીશું. અત્યારે આપણે અહીંયા તેમના સ્કૂલ વિષે ચર્ચા કરીશું.  સ્ટાર કીડા વિષે જાણવા માં ઘણા ઓછા લોકો ને રસ હોય છે પરંતુ આજે અમે તેના વિષે થોડી હટકે જાણકારી આપીશું. તો ચાલો આજે જાણીએ સ્ટાર કિડ્સ કઈ સ્કૂલ માં ભણે છે અને કંટાળી ફીસ ભરે છે?





જાણકારી માટે તમને જણાવી દઈએ કે લગભગ સ્ટાર કિડ્સ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે. નામ જોઈ ને જ તમને ખબર પડી જશે કે આ કોઈ નાના માણસો માટે ની સ્કૂલ નથી. આ સ્કૂલ બિનસ્થાપના મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ કરી હતી. આ સ્કૂલ કેજી ઠગી લઇ ને 10 સુધી જ છે જે મુંબઈ સ્થિત બાંદ્રા ઇસ્ટ ના બીકેસી કોમ્પ્લેક્સ માં છે. 



જેટલું મોટું સ્કૂલ નું   નામ છે તેટલીજ મોટી સ્કૂલ પણ છે. હા જોવામાં પણ એકદમ લક્ષરી 7 માલ ની સ્કૂલ ભવ્ય છે. ઘણા એરકંડિશનર રૂમ પણ છે અને ડોક્ટર તેમજ નર્સ ની પણ ટીમ છે અને મેડિકલ સેન્ટર પણ ત્યાંજ છે.

અહીંયા કમ્પ્યુટર અને સાઇન્સ લેબ ની પણ ભવ્ય સુવિધા છે. કહેવાય છે કે અહીંયા લાઇબ્રરી માં 32800 પુસ્તક નો સંગ્રહ છે. અને સ્કૂલ ના આખા કેમ્પસ માં વાઇફાઇ ની સુવિધા પણ ઉપલ્ભ છે.



હવે જો સ્કૂલ ની ફી ની વાત કરવા માં આવે તો તે જાણીને ચોક્કસ તમને પરસેવો વળી જશે. સ્કૂલ ની એડમિશન  ફી જ 24 લાખ રૂપિયા છે. તેના સિવાય સ્કૂલ ની ફે પણ લખો રૂપિયા માં છે.મુંબઈ મિરર ના રિપોર્ટ મુજબ કેજી થી 7 માં ધોરણ સુધી ની ફી 1.7 લાખ છે અને 8 થી 10 સુધી ની ફી 4.48 લાખ છે.

આ સ્કૂલ માં શાહરુખ ખાન ના દીકરા અબરામ ,ઐશ્વર્યા ની દીકરી આરાધ્ય તથા આમીરખાન ,હ્રિતિક રોશન, લારા દત્તા ,કરિશ્મા કપૂર વગેરે સેલિબ્રિટી નાબાળકો આ સ્કૂલ માં ભણે છે અને કહેવાય છે કે આ સ્કૂલ ની સેક્યુરીટી પણ એટલી જ સ્ટ્રોંગ છે જેના કારણે જ આ સ્કૂલ ની ફીસ પણ આટલી વધારે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog