Gujarati Article આમતો ઘણા એવા લોકો હોય છે જે જીવન ભાર લગ્ન નથી કરતા તેમાં ઘણા લોકો એવા હોય છે મજબૂરી ના કારણે લગ્ન નથી કરતા તો ઘ...

Gujarati - ઊંઘ માં પણ ક્યારેય નથી વિચાર કર્યો લગ્ન નો,બળદ ને જ માને છે પોતાનું બધું કારણ છે ઘણું જ રસપ્રદ



Gujarati Article

આમતો ઘણા એવા લોકો હોય છે જે જીવન ભાર લગ્ન નથી કરતા તેમાં ઘણા લોકો એવા હોય છે મજબૂરી ના કારણે લગ્ન નથી કરતા તો ઘણા એવા લોકો હોય છે જે કોઈ ખાસ કારણ ના લીધે લગ્ન નથી કરતા અને આખી જિંદગી કુંવારા રહે છે. આજે અમે તમને એક એવીજ મહિલા વિષે જણાવીએ છીએ જેને ક્યારેય પણ લગ્ન નો વિચાર શુદ્ધાએ કરાયો નથી તેની પાછળ નું કારણ છે તેના ઘર માં રેહવા વાળો બળદ. 48 વર્ષીય આ મહિલા તામિલનાડુ ના મદુરા માં રહે છે અને તેનું નામ સિલ્વરની છે.

નાનપણ થી જ હતો બળદ સાથે લગાવ

બની શકે છે કે એક વાર માં તમને વિશ્વાસ નહિ આવે પરંતુ હકીકત એજ છે કે જે ઉમર માં લોકો પોતાની પસંદ અથવા તો પરિવાર ની પસંદ અથવા તો પોતાની મરજી થી લગ્ન કરી ને સંસાર ચાલુ કરે છે તે ઉમર માં આ મહિલા એ પોતાના મકસદ પાછળ બધું ભૂલી ને બળદ ની સેવા માં લાગી ગઈ હતી. સેલવરાની ને  નાનપણ થી જ પોતાના બળદ સાથે ઘણો લગાવ હતો અને તેની સેવા કરવા માટે થઇ ને જ તેને હજુ સુધી લગ્ન નથી કર્યા. સેલ્વરની એ તેનું નામ પણ રાખ્યું હતું રામુ.

રામુ કરે છે પોતાની માલકીન નું સપનું સાકાર

તમને જાણવી દઈએ કે તામિલનાડુ નો પારંપરિક તહેવાર જલ્લીકટ્ટૂ કછે જેમાં બળદ નો ઉપયોગ કરવા માં આવે છે બસ આજ કારણે સેલવરાની પોતાના બળદ ને ખાસ ટ્રેનિંગ આપે છે જેનાથી તે મેડલ મેળવી શકે. આજ કારણ છે કે સેલ્વરની એ પોતાના સપના ને સાકાર કરવા માટે જ કયારેય પણ પરિવાર વસાવાનો નિર્ણય નથી કર્યો. સેલ્વરની છેલ્લા 5 વર્ષ થી રામુ ને મેદાન માં ઉતારે છે અને દરેક વખતે રામુ તેના સપના ને સાકાર કરે છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog