Gujarati Article    વધતો જતી ઉમર ના લીધે માણસ ને કામ કરવાની ક્ષમતા માં ઘટાડો આવે છે અને વ્યક્તિ થોડો કમજોર પણ થઇ જાય છે. જયારે વ્...

Gujarati - આ વસ્તુ ના સેવન થી હાડકાના દુખાવાથી મળશે રાહત



Gujarati Article 

 વધતો જતી ઉમર ના લીધે માણસ ને કામ કરવાની ક્ષમતા માં ઘટાડો આવે છે અને વ્યક્તિ થોડો કમજોર પણ થઇ જાય છે. જયારે વ્યક્તિ ની ઉમર 30 કરતા વધુ થાય છે ત્યારે વ્યક્તિના શરીર માં કેલ્શિયમ પૂરી રીતે અશોષણ કરવાની ક્ષમતા માં ઘટાડો આવે છે. તેના લીધે શરીર માં કેલ્શિયમ ની ઉણપ સર્જાય છે. કેલ્શિયમ ની ઉણપ ને લીધે શરીર માં દુખવો વધે છે. કેલ્શિયમ ન ઉણપ કોઈને પણ થઇ શકે છે. એક અભ્યાસ દરમિયાન આજકાલ ના લોકોને નાની ઉમર માજ ઓસ્ટીયોપોરીસ નું જોખમ પહેલા થી જાજુ થઇ ચુક્યું છે.

કેલ્શિયમ ની ઉણપ થવાનું કારણ

કેલ્શિયમ ની ઉણપ કેલ્શિયમ વાળું ભોજન ના લેવાથી થઇ શકે છે. વધુ સમય સુધી સૂર્ય નો પ્રકાશ ના લેવાથી અને વિટામીન ડી ની ઉણપ ના કારણે. કેફ વળી વસ્તુ નું વધુ પડતું સેવન કરવાથી, સોડીયમ યુક્ત પદાર્થોનું સેવન કરવાથી, જો તમે નીચેની વાતો ઉપર ધ્યાન રાખશો તો તમને પણ નહિ થાય કેલ્શિયમ ની ઉણપ.

1 બીયા

અળસી, તલ જેવા બીયામાં કેલ્શિયમ સવથી વધુ માત્ર માં મળી રહે છે. આમાં કેલ્શિયમ સિવાય પ્રોટીન, અને ઓમેગા-3 ફેટી એસીડ ભરપુર માત્ર માં હોય છે. આનો પ્રયોગ કરવાથી કેલ્શિયમ ની ઉણપ થી દુર રહી શકાય છે.

2 દૂધ

દૂધ કેલ્શિયમ નું સવથી સારો સ્ત્રોત છે. દૂધ રોજે પીવાથી શરીર માં કેલ્શિયમ ની ઉણપ ક્યારેય નથી થતી. રોજે એક ગ્લાસ દૂધ નું સેવન કેલ્શિયમ ની ઉણપ ને દુર કરે છે.

3 દહીં

એક કપ સદા દહીં માં 30 ટકા કેલ્શિયમ ની સાથે સાથે ફોસફરસ, પોટેન્શીયમ, વિટામીન B2 અને B12 હોય છે. રોજે એક કપ દહીં ખાવાથી કેલ્શિયમ ની ઉણપ દુર થાય છે.

5 પનીર

પનીર માં ભરપુર માત્ર માં કેલ્શિયમ હોય છે. પનીર નું સેવન કરવાથી શરીર માં કેલ્શિયમ ની સાથે સાથે પ્રોટીન ની ઉણપ પણ દુર થાય છે.

6 બાદમ

બાદમ ખાવાથી પણ હાડકા મજબુત થાય છે કેમ કે બાદમમાં કેલ્શીમ મળી રહે છે.

7 પાલક

પાલક માં પણ ભરપુર માત્રા માં કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ પાલક માં 99મિલી કેલ્શિયમ હોય છે. શરીર ને સ્વસ્થ રાખવા માટે એક અઠવાડિયામાં ઓછામાં ઓછી 3 વાર પાલક જરૂર થી ખાવી જોઈએ.

8 ભીંડો

એક વાટકી ભીંડા માં 40 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. ભીંડા ને અઠવાડિયામાં બે વાર ખાવાથી દાત પણ ખરાબ થતા નથી અને હ્ડકા પણ મજબુત બને છે.


આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog