Gujarati Article  નોરવે નો harald baldr અટાયરે ભારત માં છે તે ભારત દરેક જગ્યાએ ફરી ને પોતાના યૂટ્યૂબ ચેનલ માટે વિડિઓ બનાવી રહ્યો ...

Gujarati - અમદાવાદ માં એક વિદેશી એ રસ્તા ઉપર વાળ કપાવ્યા અને તેને એટલા પૈસા આપ્યા કે તમે પણ જાણી ને હેરાન થઇ જશો



Gujarati Article 

નોરવે નો harald baldr અટાયરે ભારત માં છે તે ભારત દરેક જગ્યાએ ફરી ને પોતાના યૂટ્યૂબ ચેનલ માટે વિડિઓ બનાવી રહ્યો છે.અને એવામાં heralde અમદાવાદ ની મુલાકાતે આવ્યો હતો અને તેને એક એવી વસ્તુ કરી કે જે જાણી ને તમને પણ આશ્વર્ય થશે તેને રસ્તા ના કિનારે બેસેલા એક વાળંદ પાસે વાળ કપાવ્યા.

એટલું જ નહિ તે વાળંદ થી એટલો ખુશ થઇ ગયો કે તેને તેને વાળ કાપવા ના બદલા માં 28000 રૂપિયા પણ આપ્યા. અને તેની સાથે એક સેલ્ફી લઇ ને સોઇલ મીડિયા ઉપર શેર પણ કરી.



એમાં તો તે વિડિઓ બનાવવા માટે અમદાવાદ ના રસ્તા ઉપર ફરી રહ્યં હતા ત્યારે તેને વાળ કપાવવાનો વિચાર આવ્યો અને તેને રસ્તા ના કિનારે બેસેલા એક વાળંદ પાસે વાળ કાપવા માટે બેસી ગયા.વાળ કપાઈ ગયા પાછી તેને વિચાર્યું કે વાળંદ ને અંગ્રેજી નથી આવડતું એટલા માટે તે વધારે પૈસા માંગશે પરંતુ તેને 20 રૂપિયા જ માંગ્યા આથી તેને તેની ઈમાનદારી થી ખુશ થઇ ને બીજા 400 ડોલર પણ આપી દીધા.

harald એ જણાવ્યું કે તેને એટલા પૈસા એટલા માટે આપ્યા કારણ કે તે એટલા પૈસા લઇ ને તેની દુકાન માટે નવો સમાન ખરીદી શકે. આ વાત થી ખુશ થઇ ને વાળંદે તેને કોફી પણ પીવરાવી અને આ પેહલી વાર નથી જયારે heralde કોઈને આવી રીતે મદદ કરી હોય.

Harald યૂટ્યૂબ થી જે પૈસા કમાય છે તે જરૂરિયાત વાળા લોકો માં વેચતો રહે છે અને હાલ માં જ તેને ગુજરાત ની એક શાળા માં 70000 રૂપિયા નું દાન પણ કર્યું અને તેની સાથે બપોર નું ભોજન પણ કર્યું.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog