Gujarati Article  આપણે બધાજ લોકો દુનિયાભર ની જાણકારી મેળવવા માગ્યે છીએ પરંતુ આજે આપણે વાત કરીશું આપણા શરીર વિષે ના થોડા રોચક ...

Gujarati - માનવ શરીર વિષેના થોડા રોચક તથ્યો



Gujarati Article 

આપણે બધાજ લોકો દુનિયાભર ની જાણકારી મેળવવા માગ્યે છીએ પરંતુ આજે આપણે વાત કરીશું આપણા શરીર વિષે ના થોડા રોચક તથ્યો વિષે.

આપણે બધાજ આપણા જીવન દરમિયાન 2 સ્વીમીંગ પુલ જેટલી લાળ બનાવી નાખીએ છીએ. લાળ એટલે એજ કે જે આપણે મો ની અંદર બને છે જે ભોજન ને સ્વાદિષ્ટ બનાવવામાં મદદ કરે છે.

આપણું શરીર રાત્રી કરતા દિવસે વધુ એક સેન્ટીમીટર વધે છે. આ વસ્તુ સાઈન્સ દ્વારા પ્રૂવ કરવામાં આવ્યું છે.
લોકોને કાળા રંગ કરતા ધોળું થવું વધુ પસંદ છે પરંતુ સાઈન્સ દ્વારા એ સાબિત કર્યું છે કે કાળા લોકો ની જગ્યાએ ધોળા લોકોને હદય ની સમસ્યા સવથી વધુ રહે છે.

સવારે 3 થી 4 વાગ્યા ની વચ્ચે આપનું શરીર સવથી કમજોર અવસ્થામાં હોય છે. એટલે મુખ્ય કારણ છે કે લોકો 3 થી 4 વાગ્યા ના સમયે સવથી વધુ મૃત્યુ થાય છે.

જયારે કોઈ પણ વ્યક્તિ જન્મ લેઈ છે ત્યારે મનુષ્ય ના શરીર માં 206 નહિ પરંતુ 306 હાડકા હોય છે. પરંતુ 18 વર્ષ સુધી પહોચતા ની સાથેજ આપણા શરીર માં 206 હાડકા થઇ જાય છે.

એવું કહેવામાં આવે છે કે ખાવાનું ના ખાઈએ તો માણસ જીવતો નથી રહી શકતો પણ એ વાત પણ સત્ય છે કે માણસ નું શરીર 11 દિવસ સુધીજ જાગી શકે છે. એ વાત પણ સત્ય છે કે ખાવાની સાથે સુવું પણ વધુજ જરૂરી છે.

મનુષ્ય પોતાનું 33 ટકા જીવન આંખ બંધ કરીનેજ વિતાવી દેઈ છે.

સાઈન્સ નું એવું માનવું છે કે કિસ દરમિયાન જેટલા કીટાણું નથી ફેલાતા એના કરતા વધુ હાથ મિલાવવા થી ફેલાય છે.

આપણા શરીર માં રહેલ માસ પેશી માંથી જીભ સવથી મજબુત છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog