Gujarati Article  જી હા આ કોઈ તમને એમ હશે કે આ દુકાન કોઈ વિદેશ માં હશે તો નહિ આ દુકાન ભારત માં જ છે અને તે પણ દુકાનદાર વગર જ ચાલે...

Gujarati - એક એવી દુકાન જે મલિક વગર પણ ચાલે છે અને તેનું કારણ પણ છે ઘણું જ રસપ્રદ



Gujarati Article 

જી હા આ કોઈ તમને એમ હશે કે આ દુકાન કોઈ વિદેશ માં હશે તો નહિ આ દુકાન ભારત માં જ છે અને તે પણ દુકાનદાર વગર જ ચાલે છે..અને તમારે જે પણ ખરીદવું હોય તે જાતે જ ખરીદવું પડે છે.

કેરળ માં આવેલી છે આ દુકાન

કેરળ ના કન્નુર માં આ દુકાન આવેલી છે જ્યાં કોઈ દુકાનદાર કે સેલસમેન નથી અને તેને 1 જાન્યુઆરી વર્ષ ની શરૂઆત માં જ ચાલુ કરવા માં આવી છે.

કારણ પણ છે ઘણું જ રસપ્રદ

મોટી વાત તો એ છે કે દુકાન માં મળવા વાળો બધો જ સમાન અંધ વ્યક્તિ દ્વારા બનાવવા માં આવે છે. દુકાન ને જનશક્તિ ટ્રસ્ટ નામ ની એક ટ્રસ્ટ ચલાવે છે.આ સંસ્થા દિવ્યાનગ લોકો ના કલ્યાણ માટે કામ કરે છે.



દિવ્યાંગ લોકો ને મળે છે બધા પૈસા

આ સંસ્થા સાથે ઘણા વિકલાંગ લોકો જોડાયેલા છે જે રોજબરોજ ની જરૂરિયાત વાળો સમાન બનાવે છે અને તેને દ્વારા બનાવવા માં આવેલ સમાન અહીંયા વેચવા માં આવે છે.

લોકો કરે છે મદદ

આ દુકાન ને ચલાવવા માટે આજુબાજુ ના શાકભાજી વેચવા વાળા લોકો મદદ કરે છે.સવારે 6 વાગ્યો લોકો દુકાન ખોલે છે અને રાત્રે 10 વાગ્યે લોકો દ્વારા જ દુકાન બંધ પણ કરી દેવા આવે છે. કોઈ ગડબડ ના થાય તે માટે અહીંયા cctv પણ લગાવવા માં આવ્યા છે.

એક સરસ વાક્ય પણ લખેલું છે.

આ દુકાન ના દરવાજા પાસે જ એક બોર્ડ પણ લગાવવા માં આવ્યું છે અને તેની ઉપર લખવામાં આવ્યું છે ''આ દુકાન નો કોઈ મલિક નથી અને કોઈ સેલ્સમેન પણ નથી તમે જે ઈચ્છો તે ખરીદી શકો છો બસ તમારે સમાન ઉપર લખેલી પૈસા અહીંયા મુકવા માં આવેલા બોક્સ માં નાખી દેવાના છે" લોકો આ દુકાન માંથી સમાન પણ ખરીદે છે અને પુરા પીસ પણ મુકાયા જાય છે આ અજણીને આ વિસ્તાર માં તથા બીજા વિસ્તાર માં પણ દુકાન ખોલવા માટે ટ્રસ્ટ ને પ્રોત્સાહન મળ્યું છે.

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog