જમ્મુ કાશ્મીર માં પુલવાના જીલ્લા માં થયેલા આતંકીવાડી હમલા પર દેશ પાકિસ્તાન ને સંદેશો દેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ...

પીએમ મોદી એ પુલવાના હમલા ઉપર કહ્યું....            જમ્મુ કાશ્મીર માં પુલવાના જીલ્લા માં થયેલા આતંકીવાડી હમલા પર દેશ પાકિસ્તાન ને સંદેશો દેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું કે આતંકી સંગઠન અને તેના સરપસ્ત ખુબજ મોટી ભૂલ કરી છે અને તેના ગુનેહગાર ને જે કર્યું છે તેની સજા જરૂર થી મળશે.

પ્રધાનમંત્રી એ એક કાર્યક્રમ માં કહ્યું “આતંકી સંગઠનને અને તેના સરપસ્તો ને કેહવામાંગું છું કે તેમણે ખુબજ મોટી ભૂલ કરેલી છે. હું દેશ ને ભરોસો આપું છું કે હમલા ની પાછળ જે પણ તાકાત છે, આ હમલાના જે પણ ગુનેહ્કાર છે તેને તેની સજા જરૂર થી મળશે.”

પાકિસ્તાનને આડા હાથે લેતા કહ્યું કે “પુરા વિશ્વ માં અલગ પડી ચુકેલા આપણા પાડોશી દેશ જો તે એવું સમજે છે કે જે પ્રકાર નું કૃત્ય તે કરી રહ્યા છે, જે રીતે તે સાજીશ કરી રહ્યા છે તેનાથી ભારત માં અસ્થિરતા ઉભી કરવામાં તે સફળ જશે તો તે સવથી મોટી ભૂલ કરી રહ્યા છે.”

તેણે એ પણ કહ્યું કે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ થી ચાલી રહેલ આપણો પાડોશી દેશ ને એ પણ લાગે છે કે તે આ રીતે તબાહી મચાવીને ભારત ને બેહાલ કરી નાખશે તેનો આ વિચાર ક્યારેય પણ પૂરો નહિ થાય.

મોદી એ કહ્યું કે 130 કરોડ ભારતીય આવી સાજીશ, આવા હુમલાનો મુહતોડ જવાબ આપશે.

તેણે કહ્યું કે પુલવામાં હમલા પછી મન સ્થતિ અને માહોલ દુખ અને સાથે આક્રોશ નો પણ છે “આવા હમલા થી દેશ સારી રીતે સામનો કરશે અને ઉભો રહેવાનો નથી. આપણા દેશ ના જે પણ વીરો એ પોતાના પ્રાણની અહુતી આપી છે તેના સપનાઓ ને પુરા કરવા માટે આપના જીવનના પલ પલ આપી દેશું.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે પુલવાના ના આતંકવાદી હમલા માં શહીદ જવાનો ને શ્રધ્ધાનજલી અર્પણ કર્યે છીએ. તેણે દેશ ની સેવા કરતા કરતા પોતાના પ્રાણ ને ન્યોછાવર કાર્ય છે. દુઃખના આ સમય માં મારી સંવેદના તેમના પરિવાર ની સાથે છે.

મોદી એ કહ્યું કે “મને પૂરો વિશ્વાસ છે કે દેશભક્તિ ના રંગ માં રંગાયેલા લોકો સાચી જાણકારી પણ આપણી અજેન્સી સુધી પહોચાડ છે જેથી આતંકીઓ ને નષ્ટ કરવામાં અમારી લડાઈ તેજ થઇ શકે.

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog