Gujarati Article સન 1947 માં આપના દેશ ને અંગ્રેજોએ ની ગુલામી માથી અજાદી તો મળી ગઈ પરંતુ અખંડ ભારાત ને બે ભાગ માં વેચવા માટે મજબ...

Gujarati - ભારત પાકિસ્તાન ના ભાગલા વખતે એક સુંદર બગી ના કારણે થયો હતો વિવાદ, સિક્કો ઉછળીને આ દેશે મેળવી હતી જીત



Gujarati Article

સન 1947 માં આપના દેશ ને અંગ્રેજોએ ની ગુલામી માથી અજાદી તો મળી ગઈ પરંતુ અખંડ ભારાત ને બે ભાગ માં વેચવા માટે મજબૂર કરી દીધું. એવા માં ભારત અને પાકિસ્તાન વછે જમીન થી લઈ ને સેના ની વછે બધી વસ્તુ ની વહચણી કરવા માં આવી.આ વહચણી માં ભારત ના રશ્ત્ર્પતી ની સુરક્ષા માં તૈનાત ગવર્નર જનરલ બોડીગાર્ડ રેજિમેન્ટ પણ હતા. આની વહચણી પણ 2:1 ના અનુસંધાને શાંતિ પૂર્વક થઈ ગઈ હતી પરંતુ રેજિમેન્ટ ની મશહૂર બગી ને લઈ ને બંને પક્ષ વછે વિવાદ થયો હતો.એવામાં સિક્કો ઊછળી ને એ વાત નો ફેસલો લાવવા માં આવ્યો હતો કે બગી કોની પાસે રહેશે,જેમાં રાષ્ટ્ર પતિ સવારી કરશે.

બંને દેશ પોતાનો હક દર્શાવતા  હતા



ખાસ વાત એ હતી કે બંને દેશ આ બગી ને પોતાની પાસે રાખવા માંગતા હતા એટલા માં તતકલીન ગવર્નર જનરલ બોડીગાર્ડ્સ ના કામાંડેંટ અને ડેપુટી એ આ વિવાદ ને સુલજવવા માટે સિક્કા નો સહારો લીધો હતો બંને પક્ષ ને વચ્ચે રાખી ને સિક્કો ઉચાલવા માં આવ્યો હતો અને આમાં ભારત ટોસ જીતી ગયું હતું અને તેની સાથે જ રાષ્ટ્ર પતિ ની શાન માણવા માં આવતી બગી પણ ભારત ની થઈ ગઈ હતી.

ઇન્દિરા ગાંધી ના મ્ર્ત્યુ પછી દેખાવા ની બંધ થઈ ગઈ આ બગી



15 ઔગસ્ટે મળેલી અજાદી પછી સંવિધાન નિર્માણ નું કરી શરૂ થયું અને 26 જાનુયારી 1950 માં દેશ નું સંવિધાન લાગુ પાડવા માં આવ્યું.પહલી વાર આ બગી નો ઉપયોગ ભારત ના રાષ્ટ્ર પતિ રાજેન્દ્ર પ્રસદે ગણતંત્ર દિવસે કર્યો હતો.ત્યાર પછી દરેક રસત્ર પતિ આ નો ઉપયોગ કરતાં હતા પરંતુ 1984 માં ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પછી સુરક્ષા ના કારનોર આ ને બંધ કરી દેવામાં આવી અને રાષ્ટ્ર પતિ બુલેટપ્રૂફ ગાડી માં સવારી કરવા લાગયા.

13 માં રાષ્ટ્ર પતિ એ બદલી પરપરા



ભારત ના 13 માં રાષ્ટ્ર પતિ પ્રણવ મુખરજીએ 3 વર્ષ થી બંધ આ પરમપરા ને શરૂ કરી અને આ બગી માં બ્સિ ને 29 જાનુયારી એ યોજાતી બિટિંગ રીતરિત માં શામેલ થયા અને ત્યાર બાદ હાલા ના રાષ્ટ્ર પતિ રામનાથ કોબીન્દ પણ આ પરમપરા ને ચાલુ રાખી ને આ બગી નો ઉપયોગ કરે છે.


તમો અમોનો લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો , અમોનો આ લેખને  તમોએ વાંચવા બદલ અમોની ટીમ આપનો  આભાર માનીયે છીએ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમોને જણાવો....
 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમોનું ફેસબુક પેજ નીચે લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog