Gujarati Article  આપણા જીવન માં ઘણી એવી નાની નાની વસ્તુ હોય છે જેના ઉપર આપણું ધ્યાન હોતું નથી પરંતુ એ વસ્તુ ની આપણા જીવન માં ઘણુ...

Gujarati - ટૂથપેસ્ટ ઉપર લાગેલા આ ચિન્હ નો સંબંધ છે સીધો તમારા સ્વાસ્થ્ય સાથે નજરઅંદાજ કરવાથી ચૂકવવી પડી શકે છે મોટી કિંમતGujarati Article 

આપણા જીવન માં ઘણી એવી નાની નાની વસ્તુ હોય છે જેના ઉપર આપણું ધ્યાન હોતું નથી પરંતુ એ વસ્તુ ની આપણા જીવન માં ઘણું મહત્વ હોય છે. એવી જ એક વસ્તુ છે ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટ વગર લગભગ કોઈ નો દિવસ ચાલુ નથી થતો. ટૂથપેસ્ટ ની વધતી ડિમાન્ડ ના કારણે ઘણી બધી કામપાણી ટૂથપેસ્ટ લઇ ને મારકેટ માં આવી ગઈ છે. મારકેટ માં ઘણા સસ્તા તથા મોંઘા ટૂથપેસ્ટ મળે છે પરંતુ તમે ક્યારેય પણ તેની ઉપર લાગેલા નિશાન ઉપર ધ્યાન નહિ આપ્યું હોય. નીચે અલગ અલગ રંગ ના લેબલ લાગેલા હોય છે જે તમારા સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે તો ચાલો આજે તે રંગ ના લેબલ નું મહત્વ સમજીએ.

કાળા રંગ નું લેબલ 


કાલા રંગ ના લેબલ વાળું ટૂથપેસ્ટ ખરીદવા નું ટાળવું જોઈએ કેમકે એક્સપર્ટ ના માટે મુજબ આ પ્રકાર ની ટૂથપેસ્ટ માં કેમિકલ ની માત્રા ઘણી વધારે હોય છે.


લાલ રંગ નું લેબલ 


લાલ રંગ ના લેબલ વાળું ટૂથપેસ્ટ કાલા રંગ ના લેબલ વાળા કરતા થોડું વધારે સારું ગણાવા માં આવે છે કારણ કે તેમાં પ્રાકૃતિક વસ્તુ ની સાથે થોડી માત્ર માં કેમિકલ ઉમેરવા માં આવે છે.


બ્લુ રંગ નું લેબલ 


બ્લુ રંગ ના લેબલ વાળું ટૂથપેસ્ટ આપડા માટે થોડું સારું માનવ માં આવે છે કારણ કે તેમાં કેમિકલ ની જગયાએ દવા નો ઉપયોગ કરવા માં આવે છે અને પ્રાકૃતિક તતવો વધારે વાપરવા માં આવે છે.


લીલા રંગ નું લેબલ 


લીલા રંગ ના લેબલ વાળું ટૂથપેસ્ટ આપણા માટે સૌથી વધારે સારું માનવ માં આવે છે. આ નિશાન નો મતલબ એ છે કે આને બનવવા માટે ફક્ત પ્રાકૃતિક તત્વો નો જ ઉપયોગ કરવું માં આવ્યો હોય છે.જે કોઈ પણ પ્રકાર નું નુકશાન નથી કરતુ.


આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>
તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog