પુલવામાં એટક પછી હર ભારતીય શોક માં છે. આતંકવાદી ના આ હમલા પછી હર વ્યક્તિ એન બોલીવુડ ને સેલેબ્રીટી એ પોતાનો ગુસ્સો જાહેર કર્યો...

ઉરી ની ટીમ એ કર્યું એક કરોડ આપવાનું એલાન, હમલા ઉપર વિક્કી કૌશલે કહ્યું...        પુલવામાં એટક પછી હર ભારતીય શોક માં છે. આતંકવાદી ના આ હમલા પછી હર વ્યક્તિ એન બોલીવુડ ને સેલેબ્રીટી એ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. અમિતાભ સહીદ ઘણા સિતારાઓ મદદ માટે પણ આગળ આવ્યા છે અને શહીદ ના પરિવારો ને મદદ માટે નું એલાન કરી દીધું છે.


       આતંકી હમલા ના શહીદો ની મદદ માટે ફિલ્મ ઉરી:ધ સર્જીકલ સ્ટ્રાઈક ની ટીમ એ સેના કલ્યાણ કોષને એક કરોડ રૂપિયા આપ્યા છે. ફિલ્મ ના પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા એ પોતાના સોસીયલ મીડિયા આકાઉન્ટ માં તેની જાણકારી આપી છે. સાથે સાથે તેણે લોકોને એ પણ રીક્વેસ્ટ કરી છે કે તે જવાનોની મદદ માટે આગળ આવે.


સર્જીકલ સ્ટ્રાઈક પર આધારિત આ ફિલ્મ માં વિક્કી કૌશલે એક જવાનની ભૂમિકા ભજવેલી છે. ન્યુજ એજેન્સી સાથે વાત કરતા વિક્કી કૌશલે કહ્યું કે “હું નીજી તૌર પર નુકશાન મહેસુસ કરી રહ્યો છું. આતંકવાદ ને મુહ તોડ જવાબ દેવો જરૂરી છે. એક રાષ્ટ્ર ના તોર પર આપણે સાથ આવવું જરૂરી છે અને શહીદ પરિવાર ને મદદ કરવી જોઈએ. અમારી સંવેદના તેમની સાથે છે.”


આ પહેલા ઉરી ફિલ્મ ના નિર્દેશક આદિત્ય ઘર એ કહ્યું કે “આ ખુબજ દુઃખદ છે મને નથી ખબર કે ઉરી પછી આ ખુબજ નીજી કેમ લાગે છે. કહી દવ કે આપને આ હમલા માં આપણા ભાઈઓ ને ખોયા છે. સરકારને પણ હવે વિચારવાનો નહિ પરંતુ કરવાનો સમય આવી ગયો છે. ભારત એ પાકિસ્તાન પર દબાવ બનાવવોજ પડશે કેમ કે હવે શાંતિ લાયક કઈ વધ્યુજ નથી”

આવાજ રસપ્રદ આર્ટિકલ વાંચવા અહીં ક્લીક કરો << Gujarati >>

તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ધન્યવાદ 

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog