Gujarati Article બોલિવૂડમાં વિલનનું એટલું જ મહત્વ છે જેટલું તેમાં લીડ એક્ટરનું હોય છે. એટલા માટે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વિલન ન...

Gujarati - 90ના દશકમાં આ ટોપ બોલિવૂડના ની દિવાની હતી દુનિયા હવે જાણી લો તેમના પુત્રો વિશેGujarati Article

બોલિવૂડમાં વિલનનું એટલું જ મહત્વ છે જેટલું તેમાં લીડ એક્ટરનું હોય છે. એટલા માટે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વિલન ની ક્યારેય પણ કમી નથી રહી પરંતુ શું તમે વિચાર્યું છે આપણા જમાનામાં ફેમસ રહેલા ખલનાયકોના બાળકો શું કરે છે? બોલિવૂડ ફિલ્મોમાં વિલન નો કિરદાર નિભાવનાર સ્ટાર માં થી કોઈક ના બાળકો એક્ટિવ પણ છે અને ઘણા લાઇમલાઇટથી દૂર છે. ક્રાઇમ માસ્ટર ગોગો એટલે કે શક્તિ કપૂર ના બંને બાળકો શ્રદ્ધા કપૂર અને સિદ્ધાંત કપૂર ફિલ્મોમાં એક્ટિવ છે. આજે તમને મિલન કરાવીએ આ સાથ ફેમસ બોલીવુડ વિલનના બાળકો સાથે

મેકમોહનશોલે, સત્તે પે સત્તા અને કર્જ જેવી સફળ ફિલ્મ દેવા વાળો મેક મોહન એ પોતાના અભિનય ની બદોલત એક અલગ જ મુકામ હાસિલ કર્યો છે. ફિલ્મોમાં જ્યાં ખલનાયક સાંભા આવે છે લોકો ત્યારે કાપી ઊઠે છે. મેકમોહન આવ્યા તો ક્રિકેટર બનવા માટે હતા પરંતુ કિસ્મતે એ તેને ખલનાયક બનાવીને મૂકી દીધા. મેકમોહન ના પુત્ર વિક્રાંત મેંકીજન પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે

અમરીશ પુરીઅમરીશ પુરી નું નામ બોલિવૂડના સફળ ખલનાયકો માં શુંમાર છે. તેણે લગભગ બધા જ મોટા કલાકારો સાથે કામ કર્યું છે તેમની સાદગી એ લોકોનું દિલ જીતી લીધું હતું. અમરીશ પુરીએ ફિલ્મોમાં વિલન સિવાય ઘણા બધા બીજા પણ રોલ કરેલા છે અને તેમના પુત્ર રાજીવ પુરી મેં ક્યારેય પણ ફિલ્મોમાં દિલચસ્પી લગાવી નથી. તે એક મેરીન નેવિગેટર છે.

એમ.બી શેટ્ટી
એક જમાનામાં ખૂબ જ સારા સ્ટંટમેન અને વિલન એમ.બી શેટ્ટી મથુર ડાયરેક્ટર રોહિત શેટ્ટી ના પિતા છે. એમ ડી શેટ્ટીએ વીલનનો કિરદાર નિભાવી ને એવો કોમ્પિટિશન ને જન્મ આપ્યો હતો કે વિલનનો રોલ પ્લે કરનાર વાળી વ્યક્તિ પણ ડરી જતી. એમ.બી શેટ્ટી એ પોતાની કરિયરની શરૂઆત ફાઇટ ઇન્સ્ટ્રક્ટર ના તોર પર કરી હતી ત્યારબાદ તે એક એક્શન ડાયરેક્ટર બન્યા અને ત્યારબાદ એક્ટર એમ ડી શેટ્ટી જેવા એક્ટર અને સ્ટંટ માસ્ટર ના તો ક્યારે થયા છે અને ના તો ક્યારેય થશે. એમબી શેટ્ટી ના પુત્ર રોહિત શેટ્ટી બોલિવૂડમાં મશહૂર ડાયરેક્ટર પ્રોડ્યુસર છે.

કબીર બેદીબોલીવૂડના સૌથી હેન્ડસમ વિલન કબીર બેદી ખૂન ભરી ભાંગમાં કિરદાર થી દર્શકોને ખાસી એવી લોકપ્રિયતા વધારો કર્યો હતો જો તમે વિચારી રહ્યા છો કે કબીર બેદી નો પુત્ર પોતાની જિંદગી ગુમનામ વિતાવી રહ્યો છે તો તે ખોટું છે કબીર બેદી નો પુત્ર અદમ બેદી એક ઈન્ટરનેશનલ મોડલ છે.

દલીપ તાહિલપ્રેમને નાકામયાબ કરવામાં જો કોઈ વિલનને યાદ કરવામાં આવે છે તો પહેલું નામ દલીપ તાહિલ નો આવે છે. દલીપ તાહિલ એ બાજીગર, રાજા, ઇશ્ક, કયામત સે કયામત તક માં વિલન બનતા આપણે જોઈ ચૂક્યા છીએ. દિલીપ ના પુત્ર ધ્રુવ તાહિલ લન્ડન માં મોડલ છે.

ગુલશન ગ્રોવરગુલશન ગ્રોવર નું નામ બોલિવૂડમાં મશહૂર વિલન ના લીસ્ટ માં સુમાર છે. બેડમેન ક્યારેક ફિલ્મોમાં હિરોઈન થી તો ક્યારેક હીરો ની બેનને છેડછાડ કરતા નજર આવ્યા છે અને તેમના પુત્ર સંજય ને એક ફિલ્મ લાઈનમાં કોઈપણ દિલચસ્પી નથી તે એક બિઝનેસમેન છે.

શક્તિ કપૂર70 અને 80ના દશકમાં વિલન બનીને પણ લોકોના દિલો પર રાજ કરવા વાળો આ કલાકાર છે શક્તિ કપૂર. સુપરહિટ ફિલ્મ તોફા મેં ડાયલોગ આવ લલીતા એટલો પોપ્યુલર થયો કે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે આ એક ટ્રેન્ડ બની ગયો. શક્તિ કપૂર ના જેમજ તેમનો પુત્ર સિદ્ધાંત પણ ફિલ્મી દુનિયામાં કેરિયર બનાવવા માંગે છે. સિદ્ધાંત હસીના ધ ક્વીન ઓફ મુંબઈ થી બોલિવૂડ ડેબ્યૂ કરી ચૂક્યો છે. શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂર નું આજે બોલિવૂડમાં મોટું નામ છે. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog