Gujarati Article એક ગામ માં એક વ્યક્તિ તેમની પત્ની અને પિતા સાથે રહી રહ્યો હતો. પિતા ખુબજ વૃદ્ધ થઇ ગયા હતા અને થોડા બીમાર પણ રહે...

Gujarati - પત્ની ના કહેવા પ્રમાણે એક દીકરો તેમના વૃદ્ધ પિતાને અનાથ આશ્રમ માં છોડીને ઘરે પાછો ફરી રહ્યો હતો, થોડા સમય પછી તે ફરી તે અનાથ આશ્રમ ગયો તો...



Gujarati Article

એક ગામ માં એક વ્યક્તિ તેમની પત્ની અને પિતા સાથે રહી રહ્યો હતો. પિતા ખુબજ વૃદ્ધ થઇ ગયા હતા અને થોડા બીમાર પણ રહેતા હતા. જેના કારણે પત્ની ને તેમના સસરા ને સેવા કરવી પડતી હતી. એક દિવસે મહિલા એ તેમના પતિને કીધું કે તમે પિતાજીને અનાથ આશ્રમ છોડીને આવો. હું હવે તેની સારસંભાળ નહિ રાખી શકું. એવી વ્યવસ્થા કરજો કે તે તહેવાર પર પણ અહીં ના આવે ત્યાંજ રહે.



પોતાના પત્ની ની વાત માનીને તે વ્યક્તિ તેમના પિતાને અનાથ આશ્રમ માં છોડીને પાછો ફરી રહ્યો હતો.

ત્યારેજ તેને યાદ આવ્યું કે તેને તે વૃદ્ધ આશ્રમ વાળા ને કહેવાનું છે કે તહેવાર પર પણ તેના પિતાને અહીજ રાખવાના છે. આ વાત કરવા માટે તે ફરી અનાથ આશ્રમ ગયો. ત્યાં તેને જોયું કે તેમના પિતા અને તે અનાથ આશ્રમ ના વૃદ્ધ અધિકારી ઘણા પ્રેમ થી તેમને મળી રહ્યા હતા તે ખુબજ ખુશ હતા.



આ જોઇને તે હેરાન રહી ગયો કે એટલો જલ્દી તેમના વચ્ચે આ પ્રેમ કેમ થઇ ગયો? જયારે તેને તે વૃદ્ધ અધિકારીને પૂછ્યું કે તે તેમના પિતાને ક્યારે થી ઓળખે છે. ત્યારે અધિકારી એ કહ્યું કે તેને છેલ્લ 30 વર્ષ થા ઓળખું છું. 30 વર્ષ પહેલા આ વ્યક્તિ એ અનાથ આશ્રમ થી એક બાળક ને ગોદ લીધો હતો.

આ વાત સાંભળતા ની સાથેજ તેમને એ સમજ માં આવી ગયું કે તે તેમના પોતાનું સંતાન નથી, પરંતુ તે અનાથ છે અને મારા સુખ માટે તેણે તેનું બધુજ સમર્પિત કરી દીધું અને મારી ખુશી માટે તે ચુપચાપ અનાથ આશ્રમ માં રહેવા માટે તૈયાર પણ થઇ ગયા. તેમને તેની ભૂલ નો અહેસાસ થયો. ત્યારબાદ તેમને તેમના પિતા પાસે ક્ષમા માંગી અને તે ફરીથી તેમના પિતાના સાથે લઈને ગયો અને તેમની પત્ની ને પણ સમજાવી દીધી કે તે અહીજ રહેશે.

શીખ

આ કહાની થી આપણ ને એ શીખ મળે છે કે માતા-પિતા તેમના સંતાન માટે બધાજ સુખ નો ત્યાગ કરે છે. જેનાથી તેમના સંતાન ને કોઈ મુશ્કેલી ના થાય. આ વાત સંતાન ને સમજવી જોઈએ અને તેમનું સમ્માન પણ કરવું જોઈએ.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....



 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog