ભારત માં એમ કહીએ કે લોકતંત્ર ની ચૂંટણી કોઈ તહેવાર થી ઓછી નથી અને આ ભાવના ને ઘણા મતદાતા દેખાડતા પણ રહ્યા છે. લગ્ન હોય કે વિદાઈ, પરીક્ષા ...

લોકસભા ચૂંટણી 2019 : પહેલા કર્યું મતદાન ત્યારબાદ થઇ વિદાઈ


ભારત માં એમ કહીએ કે લોકતંત્ર ની ચૂંટણી કોઈ તહેવાર થી ઓછી નથી અને આ ભાવના ને ઘણા મતદાતા દેખાડતા પણ રહ્યા છે. લગ્ન હોય કે વિદાઈ, પરીક્ષા હોય કે વાંચવાનું લોકો પોતાનો મત આપવાના અધિકાર થી પાછળ નથી હટતા. લોકતંત્ર ની આ ભાવના ને દેખાડે છે બુલંદ શહેર ની આ એક યુવતી નો પરિવાર, જેણે દીકરીની વિદાઈ પછી મતદાન કર્યું.

બુલંદ શહેર ના છત્તારી ના ગામ બૈરમનગર માં એક પરિવાર એ પોતાની દીકરી ની વિદાઈ ના પહેલા મતદાન કર્યું છે. ના ફક્ત પરિવાર પરંતુ દીકરી પણ લગ્નના પોશાક માં મતદાન કેન્દ્ર સુધી પહોંચી હતી અને વોટ પણ આપ્યો. ત્યારબાદ તે ઘરે પહોંચી અને વિદાઈ નો કાર્યક્રમ પૂરો થયો.

કહી દઈએ કે બુલંદ શહેરમાં સમતદાન કેન્દ્ર પર સવારથી લાંબી લાઈન લાગેલી છે. લોકો મોટી સંખ્યા માં પોતાનો વોટ આપવા માટે પહોંચી રહ્યા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog