Gujarati  Article  ઓટો ડ્રાઈવર 24 વર્ષ ના જમુના પ્રસાદ ના ઓટો માં સફર કરવા વાળા લોકો નો દિવસ તેને યાદગાર બનાવી દિધો. જમુના પ્રસાદે...

અજબ ગજબ : મોદી ની જીત ની ખુશી માં ઓટો વાળા એ કરવી લોકો ને ફ્રી માં સવારી


Gujarati  Article 

ઓટો ડ્રાઈવર 24 વર્ષ ના જમુના પ્રસાદ ના ઓટો માં સફર કરવા વાળા લોકો નો દિવસ તેને યાદગાર બનાવી દિધો. જમુના પ્રસાદે ભાડું લીધા વગર લોકો ને તેમની રિક્ષા માં સવારી કરવી અને લોકો ને તેમની માનજીલ સુધી પોહચાડી દીધા. તેનું કારણ હતું પ્રધાનમંત્રિ નરેંદ્ર મોદી નું બહુમતી થી સતા મેળવવાની. જમુના પ્રસાદ પોતાને મોદીજી નો મોટો સમર્થક માને છે. માટે તેની રિક્ષા માં જે પણ લોકો તે દિવસે બેઠા તેમને ફ્રી માં તેમની મંજિલ સુધી પોહચાડી દીધા. 


રાત 8 વાગ્યા સ્સુદ્ધિ આ સિલસિલો ચાલુ રહ્યો. ગેસ ગોદામ રોડ સ્થિત દુર્ગા વિહાર ફેજ એક માં રહેતો તેમનો પરિવાર છેલ્લા 4 વર્ષ થી ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. 

ગાડી તેમની પોતાની છે અને ગયા વર્ષે તેમના લગ્ન પણ થઈ ગયા છે. તેમણે જણાવ્યુ કે રોજ સવારે 5 વાગ્યા થી લઈને રાતના 8 વાગ્યા સુધી તે ઓટો ચલાવે છે. ઓકે હોટેલ સ્થિત સ્ટેન્ડ થી તે રોજે સવારી ભારે છે. 


જમુના એ કહ્યું કે મોદી એ દેશ માટે ઘણું કર્યું છે. મતગણના ના દિવસે તે દિવસ ભાર તેનું અપડેટ રાખી રાયો હતો. જ્યારે તેને ખબર પડી કે તે ફરી વાર બહુમતી થી ડેસ ના વડા પ્રધાન બનાયા છે ત્યારે તેમની ખુશી નું કોઈ માપ ના હતું. ગુરુવાર રાત્રે જ તેને નક્કી કરી લીધું હતું કે તે શુક્રવારે તેની સવારી પાસે થી ભાડું નૈ વસૂલે અને ફ્રી માં સવારી કરાવશે. માટે સવાર ના 5 વાગ્યા થી લઈ ને રાત ના 8 વાગ્યા સુધી તેમણે લોકો ને ફ્રી માં સવારી કરવી અને ચાલુ દિવસો માં તે બપોરે જમીને 2 કલાક આરામ કરે છે પરંતુ તે દિવસે તે જમ્યા પણ ના હતા. ને ત્યાં બીજી બાજુ લોકો ગાડી ઉપર લાગેલું બોર્ડ જોઈને હાથ લમબાવી ને ઓટો ઊભી રાખવી રહયા હતા. 


મેહનત કરી ને દિવસ ના કમાય લે છે 1000 રૂપિયા સુધી 

જમુના પ્રસાદ રોજે 5 થી 8 વાગયા સુધી માં સવારી કરવી ને 1000 રૂપિયા સુધી કમાઈ લે છે પરંતુ તે દિવસે કમાણી કરવાનો કોઈ હેતુ ના હતો પરંતુ તેમને ખુશી એ વાત ની હતી કે મોદીજી ફરી વાર પ્રધાન મંત્રી બની ગયા. 


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog