Gujarati Article દેશ માં લોકસભા ની ચૂંટણી ચાલી રહી છે. આ દિવસો માં સોસીયલ મીડિયા પર નેતાઓ ને લઈને કંઈક ને કંઈક ચર્ચા માં રહે છ...

Gujarati - આ તસ્વીર નું સાચું રાજ જાણીએ તમે પણ થઇ જશો હેરાન



Gujarati Article

દેશ માં લોકસભા ની ચૂંટણી ચાલી રહી છે. આ દિવસો માં સોસીયલ મીડિયા પર નેતાઓ ને લઈને કંઈક ને કંઈક ચર્ચા માં રહે છે. ક્યારેક પક્ષ વિપક્ષ ના વાક્યો તો ક્યારેક તેમના વિડીયો. આ વાતો માં આ તસ્વીર ખુબજ વાયરલ થઇ રહી છે. આ ફોટો ને ખુબજ શેયર કરવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ સત્ય.

વાત કંઈક એવી છે કે રાહુલ સમર્થક પેજ પર યાદવ નામ ના એક યુજર્સ એ એક ફોટો શેયર કર્યો. આ ફોટો માં આગળ ઇન્દિરા ગાંધી સહીત ના બીજા નેતા પણ છે અને પાછળ નરેન્દ્ર મોદી પણ છે. આ તસ્વીર સાથે કેપશન માં લખવામાં આવ્યું કે "સાહેબ કોંગ્રેસી નિકલે, ભક્તો અબ ક્યાં કરોગે" આ ફોટો ને બીજા લોકો પણ આ કેપ્સન સાથેજ શેયર કરી રહ્યા છે. જે તસ્વીર માં એ કહીને શેયર કરવામાં આવી રહ્યો છે કે ઇન્દિરા ગાંધી સાથે પીએમ નરેન્દ્ર મોદી છે તે ખોટું છે.


સાચા ફોટો માં પીએમ નરેન્દ્ર મોદી સાથે બીજું કોઈ વ્યક્તિ છે. વાયરલ ફોટો માં જે જગ્યા એ નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે ત્યાંજ ઓરીજીનલ ફોટો માં તમે જોઈ શકો છો બીજો કોઈ વ્યક્તિ ઉભેલો છે. ગુગલ પર પણ સર્ચ કરવા પર ઓરિજિનલ તસ્વીર સામે આવી રહી છે. આ તસ્વીર ને ઇન્દિરા ગાંધી એ સંગીતા મ્યુજિક ઇવેન્ટ માં ડીઆર રાજકુમાર ની સાથે ખેંચાવી હતી. એવા માં એ સાફ છે કે પીએમ મોદી ની શેયર કરવામાં આવેલી તસ્વીર ખોટી છે. જેને એડિટ પણ કરવામાં આવેલી છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog