Gujarati Article કેરી નું નામ સંભાળી ને ભલભલાના મોઢા માંથી પાણી પડી જતું હોય છે. ગરમી ની સીજન શરુથાતાની સાથેજ એકજ નામ આવે છે એ છે કેર...

Gujarati - તમને ખબર છે લંગડો કેરીનું નામ કયા આધારે પાડવા માં આવ્યું


Gujarati Article

કેરી નું નામ સંભાળી ને ભલભલાના મોઢા માંથી પાણી પડી જતું હોય છે. ગરમી ની સીજન શરુથાતાની સાથેજ એકજ નામ આવે છે એ છે કેરી. કેરીને ફળો નો રાજા પણ કેહવાય છે. ભારત ની અંદર લગભગ ૧૫૦૦ પ્રકારની કરીનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાંથી આપણને ખબર છે ત્યાં સુધી રાજાપુરી, કેસર, હાફૂસ, નીલમ,  લંગડો વગેરે. નામ ના આધારે કેરીનો સ્વાદ પણ ફરતો જતો હોય છે પણ આજે આપણે જાણીશું કે લંગડો કરીનું નામ શાના આધારે પાડવામાં આવ્યું છે.

                   આ વાત છે લગભગ ૨૫૦ થી  ૩૦૦ વર્ષ પેહલા ની એક વ્યક્તિ એ કેરી ખાયને એજ બીજ ને  પોતાનાજ ઘર આંગણે વાવી દીધું હતું. જયારે એ વૃક્ષ મોટું થયું ત્યારે એમાંથી કેરી આવવા લાગી. ગામ ના લોકો એ કેરી નો સ્વાદ લયને ખુબજ વખાણ કર્યા. પણ જે વ્યક્તિ વાવા વાળો હતો એ એક પગેથી લંગડાય ને ચાલતો હતો. આના લીધે લોકો તેને લંગડો કેહતા હતા. ત્યાર પછી કેરી જેમ જેમ આવવા લાગી તેમ તેમ એને ગામ માં લંગડા કેરી કેહવા લાગ્યા. ધીમે ધીમે આ કેરીનું ઉત્પાદન એના સ્વાદ ના લીધે વધતું ગયું અને નામ એકજ રહ્યું લંગડા કેરી.



તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog