Gujarati Article મહિલાઓ ને ઓછું સમજવાની જોશિશ કોઈએ પણ ના કરવી જોઈએ. ગુજરાત આતંકવાદ નિરોધી દસ્ત (ATS) ની મહિલા ટિમ એ આ વાત ને સાબિત...

Gujarati - મહિલા અફસરો થી હારી ગયો ખુંખાર ગેંગસ્ટર, જાણો કઈ રીતે કર્યું આ કામ


Gujarati Article

મહિલાઓ ને ઓછું સમજવાની જોશિશ કોઈએ પણ ના કરવી જોઈએ. ગુજરાત આતંકવાદ નિરોધી દસ્ત (ATS) ની મહિલા ટિમ એ આ વાત ને સાબિત પણ કરી છે. ગુજરાત એટીએસ ની મહિલા અધિકારી એ એક ખુંખાર ગેંગસ્ટર ને અરેસ્ટ કર્યો છે. આ ગેંગસ્ટર હત્યા તેમજ લૂંટ માટે ઘણા કેસો માં ચાલી રહ્યો હતો.


પોલીસ તેમજ એટીએસ ને ઘણા સમય થી તેમની શોધ હતી. ગુજરાત નહિ પરંતુ પુરા દેશ માં મહિલા અધિકારીઓ ની આગળ ઘૂંટણ પર ડરીને બેસીને ગેંગસ્ટર ની ફોટો અને તેમની અરેસ્ટ ની ચર્ચા વિષય બની છે.


ગુજરાત પોલીસ અધિકારીઓ એ આ વાત વિષે કહ્યું કે એટીએસ ની મહિલા ટિમ જૂનાગઢ ગેંગસ્ટર જુસાબ અલ્લા રખ્ખા ને ગિરફ્તાર કર્યો છે. પીએસઆઇ સંતોક ઓડેદરા ના પ્રમાણે જુસાબ ઉપર લૂંટ ના ચાર કેસ દર્જ છે અને લૂંટ તેમજ સરકારી અધિકારી પર હુમલા કરવાના ઘણા કેસ દર્જ છે.

અધિકારીઓ એ કહ્યું કે જૂનાગઢ ના જંગલો માં આ ગેંગસ્ટર નો મહિલા અધિકારીઓ સાથે સામનો થયો. આ દરમિયાન તે મહિલા અફસર સામે થોડી વાર પણ ના ટકી શક્યો. મહિલા અધિકારીઓ થી ઘેરાયેલો જોઈને તેને તેની જાન નો ખતરો સતાવા લાગ્યો. એવામાં જાણ બચાવા માટે તેણે તરતજ મહિલા અધિકારીઓ સામે પોતાના ઘૂંટણ ટેકવી દીધા. મહિલા અધિકારીઓ એ આ ગેંગસ્ટર ને પકડવા માટે ગજબ ની જાબાજી દેખાડી.


હવે ચારે તરફ ગુજરાત એટીએસ ટિમ ની આ ચાર મહિલા પોલીસકર્મી ની બહાદુરી ની ચર્ચા થઇ રહી છે. આ ખતરનાક ગેંગસ્ટર લૂંટ, હત્યા, ફિરોતી અને ચોરી ના ઘણા કેસો સામેલ છે. તેમની ગિરફ્તારી પછી જૂનાગઢ પોલીસે રાહત નો શ્વાસ લીધો છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog