Gujarati Article ચિલ્લર થી ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. ઘણા લોકો પોતાની પાસે ચિલ્લર રાખવું પણ પસંદ નથી કરતા. પરંતુ તમેજ વિચાર ...

Gujarati - એક ગજબ નો કિસ્સો સામે આવ્યો છે, 900 કિલો ચિલ્લર લઈને 50 લાખ રૂપિયા ની કાર ખરીદવા પહોંચ્યો આ વ્યક્તિ..


Gujarati Article

ચિલ્લર થી ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. ઘણા લોકો પોતાની પાસે ચિલ્લર રાખવું પણ પસંદ નથી કરતા. પરંતુ તમેજ વિચાર કરો કે તે સમયે શું થયું હશે જયારે દુકાન ના મલિક ને લખો રૂપિયાનું પેમેન્ટ એક સિક્કા દ્વારા કરવામાં આવ્યું હશે. 


આવોજ એક ગજબ નો કિસ્સો સામે આવ્યો છે. ચાલો આ ગજબ ના કિસ્સા વિષે વાત કર્યે.

કહી દઈએ કે એક આમ આદમી પોતાના માટે એક બીએમડબલ્યુ કાર ખરીદવા ઈચ્છતો હતો. જયારે તે આમ આદમી ટ્રક દ્વારા સિક્કા લઈને જયારે બીએમડબલ્યુ કાર ના શો રૂમ એ પહોંચ્યો ત્યારે ત્યાં રહેલા બધાજ કર્મચારી ટ્રક માં ભરેલા સિક્કા જોઈને હેરાન રહી ગયા. શોરૂમ ના મેનેજર ને તેણે કહ્યું કે તે કાર ખરીદવા માંગે છે. ચિલ્લર જોઈને શોરૂમ મેનેજર પરેશાન થઇ ગયો.


ત્યારબાદ શોરૂમ મેનેજર એ કાર આપવા માટે ના કહી દીધી પરંતુ ત્યારે રહેલા ગ્રાહક દ્વારા મેનેજર ને સમજવામાં આવ્યા અને ત્યારબાદ તેણે કાર આપવા માટે હા કહ્યું. ચિલ્લર એટલું વધુ હતું કે શોરૂમ ના મેનેજર દ્વારા બેન્ક માંથી 11 કર્મચારી ને બોલાવવા માં આવ્યા અને 10 કલાક ની સઘળી મહેનત પછી 900 કિલો ના સિક્કા ગણવામાં આવ્યા.


કાર ખરીદવા આવેલો આ આમ આદમી એક બસ ડ્રાઇવર હતો. તેણે કહ્યું કે હંમેશા થી મારુ સપનું એક લકઝરી કાર ખરીદવાનું હતું. તે ઘણા સમય થા કાર માટે સિક્કા જમા કરી રહ્યો હતો અને જમા કરતા કરતા પોતાને ખબરજ ના રહી કે તેની પાસે 50 લાખ થી વધુ રૂપિયા જમા થઇ ચુક્યા છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog