Gujarati Article            આજે આપણે વાત કરીશું ભારત માં ઉભરતી એક એવી નાની સ્ટાર વિષે જેની 17 વર્ષ ની ઉમર માં છે 17 કરોડ થી પણ વધા...

Gujarati - 17 વર્ષ ની ઉમરમાજ 17 કરોડ ફેંસ જાણો કોણ છે આ ભારતીય છોકરી


Gujarati Article
           આજે આપણે વાત કરીશું ભારત માં ઉભરતી એક એવી નાની સ્ટાર વિષે જેની 17 વર્ષ ની ઉમર માં છે 17 કરોડ થી પણ વધારે ફેંસ. આજે આપણે જેના વિષે વાત કરવાના છીએ તેનું નામ છે અવનીત કૌર. તમને કહી દઈએ કે અવનીત કૌર સોની સબ માં પ્રસારિત ટીવી સીરીયલ અલ્લાઉદીન – નામ તો સુના હોગા માં કામ કરે છે.




           ટીવી ઉપર પ્રસારિત આ સીરીયલ ને કરોડો લોકો જોવે છે. તેમના અવનીત નું એટલું ફેમસ થવું આમ વાત છે. અવનીત કૌર એ પોતાના કરિયર ની શરૂવાત ડાન્સ ઇન્ડિયા ડાન્સ થી કરી હતી. અત્યારે તેમની ઉમર 17 વર્ષ ની છે આટલી નાની ઉમર માં તેમના સોસીયલ મીડિયામાં ખુબજ ફેંસ છે.



         અવનીત કૌર જોવામાં પણ ખુબજ સુંદર અને ક્યુટ છે. તેના સુંદર હોવાના કારણે તેની ફેન ફૂલોવિંગ પણ ખુબજ છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....


 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog